દિલ થી લખું છું ..દિલ થી વધાવજો ..રંગીલો માણસ છું .. રંગ માં જ રાખજો ..

સમાધાનના વંટોળમાં જીવ્યા અમે,
ફંગોળાયા ખુબ છતાં ના જીત્યા અમે..

@spshayar 😊

તમે તો વરસાવ્યું આખું ગગન,
અમે જ આ નાદકર્તા વાદળમાં મોહાયા..

@spshayar

એક વાર ખામોશીનો અવાજ તો સાંભળો,
એ વાત કરે છે..

એની મોજુદગીને નજરઅંદાજ ના કરો..

@spshayar

ચ્હા ગમે કે ચાહ?

#જીવન

મારાં જીવનનો પણ એક અદભુત રાગ છે,

જો ગાવ તો કવિતા નહિતર
માત્ર બળેલી રાખ છે..

:- સાર્થક પારેખ sp "દબદબો"

#સાથી

ક્યાં કોઈની કયારેય આદત હોય છે..

આ તો બસ પ્રેમ જ છે..
જેને સાથીની જરૂર હોય છે..

- સાર્થક પારેખ sp દબદબો

Watch my new poem?
બેઠો છે તારી અંદર કૃષ્ણ ???

Watch full poem
Open this link ?

https://youtu.be/ec4olK65Bj4

epost thumb