SJ

પ્રોબ્લેમ એ નથી કે લોકો બદલાઈ જાય છે પણ પ્રોબ્લેમ તો એ છે કે લોકો બદલાઈ ગયા છે એ વાત આપણે સ્વીકારતા નથી.

- સૌરભ જોષી

Read More

લાગણીઓ એટલી હદે ભીંજાણી કે હવે તો શબ્દો પણ રડે છે.
- સૌરભ જોષી

#નસીબ

મેં મહેનત કરી છતાંપણ મારા #નસીબ માં ન હતું એ મને ન મળ્યું પણ મને જે મળ્યું એને મેં #નસીબ સમજી સ્વીકાર્યું.

Read More

આપણે ક્યાં હકીકતમાં સમયને જોઈએ છે,
બસ એટલે જ સમય આપણને જોઈ જાય છે.

congratulations kavyotsav winners..