મારા હૃદય નો હું માલિક , સમય મારો સાથી, પ્રેમ ને હોઠે રાખું, ફેલાવું પ્રેમાળ વાચા ત્યાંથી.

રોજ ખુદને મળુ છુ તો એવુ લાગતુ રહે છે કે મને જીવનમા નવું નવું મળ્યાં જ રાખે છે.
જાતને મળવાની ક્રિયા એકાંત માં જ શક્ય છે.
જેમાં કુદરત આસપાસના વાતાવરણમાંથી એનર્જી પુરુ પાડવનું કામ કરતી હોય. કે જ્યાં મારું હૃદય મને શુ કહી રહ્યું છે, એ મને સંભળાય.
આમ એકાંત પોતે એક ભગવાન છે.

Read More