वात्सल्य

वात्सल्य Matrubharti Verified

@savdanjimakwana3600

(769)

118

97.9k

272.7k

About You

मुझे प्रवास,काव्य,संगीत,सिंगिंग,लेखन, चिंतन, पुस्तक रीडिंग,फोटोग्राफी, गरबा,मजाक मस्ती, चित्रकाम,मित्रो के साथ बातें करना,नाटक,एंकरिंग भाषण,प्रवचन, एवम बहोत सारे intresting मेरा सब्जेक्ट है ll

નજર તો લાગી હતી મને ઉતરાવી પણ દીધી !
ભૂત ને હું એવાં બાઝ્યા કે તેને ભાગવું પડ્યું.
- वात्सल्य

આપણે હરદીન નવી અફતોમાંથી પસાર થવું પડે છે.
જીવનની આ રીત ભગવાને માનવને જ દીધી છે.
- वात्सल्य

તારી નીરખવાની દ્રુષ્ટિ અને તારું ઝીણું ઝીણું જોવાની આદત મને હીર લાગે છે!
❤🌹❤
ઉપકાર એક ઉછીનો માંગ્યો હતો તારી આવડતનો ! તેં તો હરખાતો સંપૂર્ણ મલ્હાર દઈ દીધો.
- वात्सल्य

Read More

જેને કઈ નથી તે જ મજા લે છે 😀અને જેને બધું છે તેને જ ચારે બાજુની તકલીફ.
🙏🏿🙏🏿🙏🏿
-- वात्सल्य

માત્ર દીવાસળીથી સળગે તે નહીં
શબ્દોથી પણ સળગાવી શકાય
- वात्सल्य

હું દરરોજ અપલોડ કરું એક સ્ટેટસ તારે માટે અને પળેપળ જોયા કરું અપડેટ !
બધાંજ જુએ મારું સ્ટેટસ અને તું એ ના જુએ તો મોબાઈલ ફોડી નાખવાનું મન થાય.
- वात्सल्य

Read More

धड़कने तेज हो गई मेरी तेरे लिए!
दिल मेरा धड़कन मेरी तेरे लिए!
साँस चलने लगी रूकती नहीं तेरे लिए!
क्या वजह दिलकी धधक तेरे लिए ll
- वात्सल्य

Read More

હસી ને હાથ આપે તેને હસી ને હાથ આપજો.
પરંતુ હસી ને ખસી જાય તેને ખસવા દેજો.
- वात्सल्य

મારું પ્રથમ પુસ્તક
🌹સૂનો સ્પર્શ🌹
આજે પબ્લિશ થઇ ચૂક્યું છે

-वात्सल्य

જો તમેં ફ્રિ હો તો હું ફ્રિ છું એવું સમજવાની ભૂલ ન કરવી.😀તમેં બરાબર કામમાં હો ત્યારે જ કોઈને ખીજવવાની-ચીડવવાની મજા આવે છે.😄ત્યાં સુધી મજાક કરો જ્યાં સુધી સામેવાળાની આંખો😭 ભીની થવાની શરૂઆત થાય!😄તમારી સતત વ્યસ્તતતાની જિંદગીમાં હસવા માટે ખાસ સમય કાઢી લેવો.🌹સમય મળશે ત્યારે હસીશું,ફરીશું, મોજથી જમીશું એ ભૂલ ન કરવી.💞દિલથી કહું છું કે મોકો મળે યા ન મળે સમય ખેંચીને હસવામાં 🤣કસર ન કરવી.😛ધન્યવાદ ☝🏿- વાત્ત્સલ્ય

Read More