સંજય દવે આઝાદ

इतिहास पढ़ लेना, रक्त से शब्द सजाये है।
सिर कट गए, धड़ लड़ते रहे तब हिन्दू कहलाये है।।

ઠાકર તું મેલ માં ઠેલી, તું છે એકલ નો બેલી ;
અમે તારા અંગ કેવાયે, જીવણ કોના શરણે જાયે ?
🚩જય દ્વારકાધીશ 🚩

ઘાત નડે છે..આઘાત નડે છે રોજ પડે છે ને જાત નડે છે
ચાલો ને સરખે ભાગે વહેંચી લઈએ આપણને જે વાત નડે છે...
#જય_કાળિયા_ઠાકર_ની

Read More

"શ્રી જોગમાયા ગૌશાળા પરીવાર કુડા"
નવલી નવરાત્રી ના આ પાવન અવસર પર માં ભગવતી જગદ્મ્બીકા આપ ને તથા આપ ના પરિવાર ની સુખ , સમૃદ્ધિ ,શાંતિ તથા યશ માં વધારો કરે એવી માં ભગવતી ને પ્રાર્થના સાથે નવરાત્રી ની શુભેચ્છાઓ ...........

Read More

" जब मनुष्य को सभी जिवीत प्राणियों पर दया आती है , तो वह महान है "

मैं तो सिर्फ अच्छे...,
लोगो को ही जानता हूँ.. !

और बुरे लोग मुझे...,
अच्छी तरह से जानते है.. !!

.
एक रोटी भी न मिली उस नादान को
वो तस्वीर बिकी लाखों की
जिसमें वह भूखा बैठा था।

❛​મને લાગ્યુ કે ત્યાં કોઈક મારુ હતું​,
​ગયો હું નજીક તો અંધારુ હતુ...

#દ્રશ્ય

માણસ ક્યારેય થાકતો કે હારતો નથી,,,
બસ પોતાના લોકો ના
વર્તન ના લીધે તૂટી જાય છે....!!!!!

હું જ દુઃખો ની હરીફ અને હું જ સુખનો પર્યાય છું
હું જ કોરી કિતાબ અને હું જ આખેઆખો અધ્યાય છું.