કવિતા એ મારું અસ્તિત્વ.. follow my instagam page gujju_ni_guzarish.

આવ્યો સાત સમંદર પાર હું.
પ્રિયતમા સંગ મિલન!
         હું તારો સાથી...

ખુશી ઓ સાથે લાવ્યો!
દુઃખ ને સાગરમાં નાખી .
            હું તારો સાથી...

સપના નો ખજાનો લાવ્યો!
મધ્ય રાત બની હું આવ્યો.
          હું તારો સાથી.....

સાથ સદા હું તારે!!
પડછાયો બની હું આવ્યો.
          હું તારો સાથી.....

આવ્યો સાત સમંદર પાર હું.
  પ્રિયતમા સંગ મિલન!!!
            હું તારો સાથી....            " Seema Parmar અવધિ"
         

     

 
      

            

     

Read More

વિચાર એક પલ માં આવે છે
    તેને અસ્તિત્વ બનાવતા વરસો ના વર્ષ નીકળી જાય છે

            સંબંધ જોડતા એક પલ થાય છે
     તેને  નિભાવતા વરસો ના વર્ષ નીકળી જાય છે

             સાથ એક પલ માં છુટે છે
     તેને ભુલતા વરસો ના વર્ષ નીકળી જાય છે

              એક પલ માં દિલ તુટે છે
     તેને  સાચવતા વરસો ના વર્ષ નીકળી જાય છે

         દિલ માં થી નીકળતા એક પલ થાય છે
           આવતાં વરસો ના વર્ષ નીકળી જાય

Read More

એવી તો શું? ભુલ મારી
કે આવી મને સજા મળી.!

કેવી આ સમાજ ની રીત છે
જ્યાં બાળપણ વિતાવ્યું...
તે  ધર મારે છોડવું પડ્યું !
 
મળ્યા અનેક નામ મને
જન્મ પછી દિકરી ;
સાત ફેરા પછી પત્ની અને વહું ..
પણ શું ? છે મારું અસ્તિત્વ!

એવી તો શું?ભુલ મારી
કે આવી મને સજા મળી!

સપના હજાર જોયા મેં
સવાલ બસ એક છે!
પુરા ક્યાં કરું......

ઉડવા પાંખ ફેલાવી ...
મળ્યો એક ઉતર !!
આતો પિતા નું ધર
તારા ધરે સપના પુરા કરજે!
થયો એક પ્રશ્ન ...મન માં
મારું ઘર કયું ?

પતિ નું ધર એ તારું ધર :
ત્યાં ઉડવા નું એક કિરણ મળ્યું!
જ્યાં મેં ભરીયુ પગલું...
ત્યાં હાથ પકડી સમાજ બોલ્યું!
સપના તારા ધરે પુરા કરી અવાય ને!!!

સપના ની તો મેં કબર કરી !
મન પ્રશ્નો માં ધેરાયું!
    મારું ઘર કયું.....

એવી તો શું? ભુલ મારી
કે આવી મને સજા મળી
                
                     "Seema Parmar અવધિ"

Read More

♥️ मां ♥️

માનવી ની વ્યસ્તા