દિલ ની વાત કલમ થી કાગળ પર લખું છું ને તે સાયરી બની જાય છે.

आपको भुलना दिल को
कुबूल नही है


#भुलाना

તમે મારો પ્રેમ છો ને તમને વિસરવું
એ તો મારા માટે ઘણું છે અઘરું
તમે મને ભૂલી શકો છો પણ
મારાથી આ કરવુ છે નકામુ
#વીસરવું

Read More