Anyay book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anyay is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અન્યાય - Novels
by Kanu Bhagdev
in
Gujarati Detective stories
તેઓ કુલ ચાર જણા હતા.
(૧) શશીકાંત...! ઉંમર આશરે સાડત્રીસ વર્ષ! દેખાવ એકદમ ઉજળો...!
(૨) બિહારી...! ઉંમર આશરે પાંત્રીસ! શરીરનો રંગ સ્હેજ ઘઉંવર્ણો !
(3) સંતોષકુમાર...! ઉંમર આશરે તેંત્રીસ વર્ષ! એના ચ્હેરા ઓપર સીળીના ચાઠા હતા !
(૪) અજય...! ઉંમર આશરે આડત્રીસ વર્ષ! રાઠોડી બાંધો, સાડા પાંચ ફૂટની ઉંચાઈ, ગોરોચીતો ચ્હેરો! એની આંખો ભૂરી હતી.
ઉપરોક્ત ચારે ય જીગરજાન મિત્રો હતા.
તેઓ કુલ ચાર જણા હતા.
(૧) શશીકાંત...! ઉંમર આશરે સાડત્રીસ વર્ષ! દેખાવ એકદમ ઉજળો...!
(૨) બિહારી...! ઉંમર આશરે પાંત્રીસ! શરીરનો રંગ સ્હેજ ઘઉંવર્ણો !
(3) સંતોષકુમાર...! ઉંમર આશરે તેંત્રીસ વર્ષ! એના ચ્હેરા ઓપર સીળીના ચાઠા હતા !
(૪) અજય...! ઉંમર આશરે આડત્રીસ વર્ષ! ...Read Moreબાંધો, સાડા પાંચ ફૂટની ઉંચાઈ, ગોરોચીતો ચ્હેરો! એની આંખો ભૂરી હતી.
ઉપરોક્ત ચારે ય જીગરજાન મિત્રો હતા.
મુંબઈથી હાપા જતો સૌરાષ્ટ્ર મેઈલ બરાબર દસને વીસ મિનિટે રાજકોટના પ્લેટફોર્મ પર આવીને ઊભો રહ્યો.
ફર્સ્ટ ક્લાસના કંપાર્ટમેન્ટમાંથી અન્ય મુસાફરોની સાથે આધેડ વયના, ગર્ભશ્રીમંત દેખાતા ચાર માણસો પણ ઉતર્યા.
કહેવાની જરૂર નથી કે આ ચારે ય બીજું કોઈ નહીં પણ શશીકાંત, ...Read Moreઅજય અને સંતોષકુમાર જ હતા.ચારેયના હાથમાં જુદા રંગની સૂટકેસો જકડાયેલી હતી.
જાણે ઓળખતા જ નથી એ રીતે આગળ વધી, ગેટ પર ઉભેલાં ટિકિટ ચેકરને ટિકિટ આપીને તેઓભર નીકળીને સ્ટેશનના કંપાઉન્ડમાં આવ્યા.
અજય એ ત્રણેયને એક તરફ લઇ ગયો.
‘દોસ્તો...’ અજય, એ ત્રણેય સામે જોઈ, ગળું ખંખેરીને બોલ્યો, ‘તમને જાણીને આનંદ થશે કે દસ લાખની વીશીમાં મારું નામ લખાઈ ગયું છે. ગઈ કાલે તેનો પહેલો હપ્તો હતો, પરંતુ મેં જાણે મને કંઈ પડી જ ન હોય અને માત્ર ...Read Moreખાતર જ નામ લખાવ્યું હોય એ રીતે બોલીમાં ભાગ જ નહોતો લીધો. આ વીશીના સંચાલકનું નામ ભુજંગીલાલ છે. દસ લાખની આ વીશી પહેલા જ હપ્તે છ લાખ ઓછામાં એક માણસે ઉપાડી લીધી છે. એના હાથમાં ચાર લાખ રૂપિયા આવ્યા છે.
ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો.
દિવસો મહિનામાં અબે મહિનાઓ વર્ષમાં પલટાવા લાગ્યા.
ચારેય ઠગરાજો રાજકોટથી મુંબઈ અને મુંબઈથી વિશાળગઢ આવીને સ્થિર થયા હતા. ચારેયની દોસ્તી હજુ પણ અખંડ હતી. તેઓ પોતાના અસલી રૂપમાં આવી ગયા હતા.
સીત્તેર લાખ રૂપિયા ભેગા કરવામાં ...Read Moreફાળો અજયનો હોવાથી તેમને બીઝનેસનું નામ પણ એજ રાખ્યું. અજય સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ...! ચારેય આ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર હતા. આજે તો તેમની પાસે ગણ્યા ગણાય નહીં એટલા પૈસા ભેગા થઈ ગયા હતા.
ડીલક્સ હોટલનો નીચેનો કોમન હોલ ગ્રાહકોથી ચિક્કાર હતો.
રવિવાર-સહેલાણીઓનો, આરામનો-મોજ-મસ્તીનો દિવસ!
સાંજના સાત વાગી ગયા હતા.
હોટલનો લાંબો-પહોળો, અને વિશાળ હોલ આધુનિક ફર્નીચર તથા ઇલેક્ટ્રિક લાઈટના ડેકોરેશનથી ઝળહળતો હતો. આ હોટલ બંદર રોડ પર આવેલી હતી.
સામે અફાટ સાગર ઘૂઘવાટા મારતો ...Read Moreરંગબેરંગી આકર્ષક કાર, મોટરસાયકલ અને ફૂટપાથો પર રાહદારીઓની જબરી ભીડ હતી.