Rahsyna aatapata book and story is written by Hardik Kaneriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rahsyna aatapata is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રહસ્યના આટાપાટા - Novels
by Hardik Kaneriya
in
Gujarati Fiction Stories
“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય પણ... વળી, આ ભાવાનુવાદ હોવાથી મેં મૂળ કૃતિમાં અનેક જગ્યાએ ફેરફારો કર્યા છે. આથી, વાચકને એક પણ જગ્યાએ એવું નહીં લાગે કે તેઓ કૃતિનો અનુવાદ વાંચી રહ્યા છે. ઊલટું, આપને “મર્ડરર્સ મર્ડર” વાંચવામાં જેટલી મજા આવી હતી તેટલી જ કે તેના કરતા ય વધુ મજા આ ભાવાનુવાદ વાંચવામાં આવશે.
“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય ...Read Moreવળી, આ ભાવાનુવાદ હોવાથી મેં મૂળ કૃતિમાં અનેક જગ્યાએ ફેરફારો કર્યા છે. આથી, વાચકને એક પણ જગ્યાએ એવું નહીં લાગે કે તેઓ કૃતિનો અનુવાદ વાંચી રહ્યા છે. ઊલટું, આપને “મર્ડરર્સ મર્ડર” વાંચવામાં જેટલી મજા આવી હતી તેટલી જ કે તેના કરતા ય વધુ મજા આ ભાવાનુવાદ વાંચવામાં આવશે.

ડૉ. જેકિલનો પ્રતિભાવ... ડૉ. જેકિલ સામે હાઇડની વાત કેવી રીતે કાઢવીઉખેળવી તે બાબતે અટરસન મૂંઝાતો હતો. પરંતુ, પખવાડિયા પછી જેકિલે ડિનર પાર્ટીનું આયોજન કર્યું અને અટરસન તથા તેના જેવી ...Read Moreહસ્તીઓને મહેમાન બનવા આમંત્રણ આપ્યું એટલે અટરસનને ઉકેલ મળી ગયો. તેણે નક્કી કર્યું કે મહેમાનગતિ માણી બધા લોકો રવાના થાય ત્યાં સુધી તે જેકિલના ઘરે બેસી રહેશે અને પછી એકલા પડેલા જેકિલ સામે હાઇડની વાત ઉખેળશે. જોકે તેમાં કંઈ નવું ન હતું. અટરસન આવું ઘણી વાર કરતો. આમેય, જે લોકોને અટરસન ગમતો તેમને તે ખૂબ ગમતો. તેવા લોકો, અટરસન જવા માટે ઊભો થાય કે તરત કહેતા, ‘જવાય છે, શું
જયારે નોકરાણી ભાનમાં આવી ત્યારે રાતના બે વાગી ચૂક્યા હતા. તેણે તરત પોલીસ બોલાવી. હત્યારો તો ક્યારનો ચાલ્યો ગયો હતો, પણ સજ્જનની લોહીલુહાણ લાશ રસ્તા વચ્ચે પડી હતી. જે દંડાથી તેમના પર હુમલો થયો હતો, તે ખૂબ જાડો હતો ...Read Moreભાગ્યે જ મળતા મજબૂત લાકડામાંથી બનાવાયો હતો. છતાં, તેનો દુરુપયોગ એટલી ક્રૂરતાથી થયો હતો કે તે વચ્ચેથી તૂટી ગયો હતો. બે ટુકડા થઈ ગયેલા દંડાનો એક ભાગ બાજુની ગટરમાં પડ્યો હતો અને બીજો ભાગ હત્યારો પોતાની સાથે લઈ ગયો હતો. સજ્જનના બટવા કે સોનાના પટાવાળી ઘડિયાળને હાઇડ અડ્યો ન હતો. અટરસનનું નામ - સરનામું લખેલું એક પરબીડિયું પણ ત્યાં