Pratiksha book and story is written by Darshita Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pratiksha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ
એના ઉર્વિલ ને મળવા
બોલ કેટલા જનમ લઉં હું બીજા,
હજી તારા સુધી પહોંચવા???
રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા, બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પહોંચવા પ્રેમ ની , વિશ્વાસ ની કોઈ ના આગમન ની, કોઈ ની મૃત્યુ ની અને તેમાં ઉત્પન્ન ...Read Moreસવાલો ના જવાબ માટે ની આજીવન પ્રતિક્ષા...
છોકરાઓ તો બહુ જોયા છે, એની એક જલક ને જોવા તરસતા, એની બુદ્ધિ થી અભિભૂત થતાં, બે ઘડી વાત કરવાના પ્રયાસ કરતાં, એક વખત કોફી પીવાને મથતા અનેક કાયલ છોકરાઓ તેણે જોયા છે પણ લાગણીઓ ને પેલે પાર જઈને, ...Read Moreઅંદર ની બધી તકલીફો ભુલાવી, બહુ મેચ્યોરિટી થી તેને સમજાવી તેનું ખિલખિલાટ હાસ્ય અકબંધ રાખતા, દૂર રહીને પણ તેની દિવાનગી નું માન જાળવતા, રૂઠે તો એક બુંદને પણ તરસાવી જતાં અને રીજે તો નખશિખ ભીંજાવી જતાં પુરુષ ની તલાશ તો ઉર્વિલ સુધી આવીને જ પૂરી થાય છે. ઉર્વિલ જ રેવા ની તલાશ નો અંત હતો કહાન
ઉર્વીલ પોતે પણ હજી માની નહોતો શકતો કે કોઈ અજાણી સ્ત્રીના ઘરમાં આમજ બેફામ તે આવી ગયો હતો. અને વરસાદ ના રોકાય ત્યાં સુધી ત્યાંજ રોકાવાની ચોખવટ પણ તેણે કરી નાખી હતી. ખબર નહિ ક્યાં આકર્ષણના જોરે તેનામાં આટલી ...Read Moreઆવી હતી. ઉર્વીલના આવા વર્તનથી રેવાના ચહરા પર આશ્ચર્યમિશિત હાસ્ય વારે વારે આવી જતું હતું જે ઉર્વીલ ને છેક હ્રદયના ઊંડાણ સુધી ઘાયલ કરી જતું. રસોડામાં આમ થી તેમ આંટા મારતો ઉર્વીલ ફરી એક મોકાની શોધમાં હતો પોતાની માફી મેળવવા માટે ત્યાંજ પ્લેટફોર્મ પર ડુંગળી સમારી રહેલી રેવાની આંગળીમાં ચીરો પડતાં તેના મુખમાંથી ઊંહકારો નીકળી ગયો અને ઉર્વીલે એક પણ
ઉર્વીલ ચુડા મનસ્વીના ઘરે પહોંચી તો ગયો પણ તેનું મન હજી મુંબઈ રેવાના ઘરે જ હતું. મયુરીબેન સતત ઉર્વીલને કઇંક ને કઇંક કહે રાખતા હતા પણ ઉર્વીલ ના લાખ કોશિશ કરવા છ્તાં પણ તેના કાને કોઈ શબ્દો પડી રહ્યા ...Read Moreમગજમાં ચાલી રહેલા તોફાનને શાંત કરવાના તે રસ્તા શોધતો જ હતો ત્યાં ચાની ટ્રે લઈને જાંબુડી સાડીમાં સુશોભિત મનસ્વી ઉર્વીલની સામે આવી. એક ક્ષણ પૂરતું તેનું ધ્યાન તેની તરફ ગયું અને તેની સરખામણી મનોમન રેવા સાથે થઈ ગઈ. રેવા કરતાં મનસ્વી તદ્દન અલગ હતી. નાજુક નમણી સુંદર ડેલિકેટ છોકરી. જોતાંવેત ગમી જાય તેવો નાજુક ગોળ ચેહરો, નાની પણ ભાવવાહી સુંદર