પ્રકરણ 1 : સત્યજીત એક હેન્ડસમ યુવાન- પ્રિયંકા એક શિસ્તબદ્ધ રીતે ઉછરેલી છોકરી- પૂરજોશમાં ચાલી રહેલી પાર્ટી - સત્યજીત અને પ્રિયંકા વચ્ચેની નિકટતા - જૂઠ્ઠું બોલવાની સત્યજીતની આદત. વાંચો, આગળની વાર્તા કાજલ ઓઝા વૈદ્યની કલમે...

સત્યજીતના ખોટું બોલવાને લીધે પ્રિયંકા નારાજ હતી - પ્રિયંકાના દાદાજી સાથે પ્રિયંકાની સત્યજીત અંગે વાતચીત કરવી - મહાદેવભાઈની સત્યજીત સાથેની મુલાકાત અંગેની ચર્ચા - મહાદેવભાઈનું પ્રિયંકાને સમજાવવું - સત્યજીત કેવી રીતે પ્રિયંકા પ્રત્યે આકર્ષાયો તેના વિશે આ અંકમાં કાજલ ...Read More

પ્રિયંકા દાદાજી સાથે દલીલ કરી રહી હતી અને ત્યારબાદ તેને દુઃખ પહોંચ્યું - સત્યજીત હંમેશા પ્રિયંકાને જૂઠ્ઠું બોલ્યા પછી મનાવી લેતો - પ્રિયંકા સત્યજીત સાથેના સંસ્મરણો તાજા કરે છે અને તેની મજાકને યાદ કરે છે - અચાનક ફોન આવે ...Read More

પ્રિયંકા સત્યજીતના ઘરે પહોંચી ત્યારે બંગલો સૂમસામ હતો - પ્રિયંકા વધુ ને વધુ ચિંતિત થઈ રહી હતી - સત્યજીતને જોઈને તે તેને વળગી પડી - સત્યજીતના પપ્પા વિષે તેણે જાણવાનો પ્રયત્ત્ન કર્યો ત્યારે પ્રિયંકાને ખ્યાલ આવ્યો કે તેની સાથે ...Read More

પ્રિયંકાના પિતા સિદ્ધાર્થભાઈ પ્રિયંકાના નિર્ણયને બહુ ગંભીરતાથી લેવા તૈયાર નહોતાં - પ્રિયંકાએ બીજા વાતાવરણમાં જઈને મૂડ ચેન્જ કરવા માટેની ઇચ્છા દર્શાવી - અમદાવાદને બદલે બીજા શહેરમાં ટ્રાન્સફર માટે પ્રિયંકા તૈયાર થાય છે - દાદા મહાદેવભાઈ પર સત્યજીતનો ફોન આવ્યો ...Read More

અમેરિકન એમ્બેસીની બહાર નીકળતી વખતે પ્રિયંકાનું મન હજુ અવઢવમાં હતું - વિઝા મળી ગયાના ઉત્સાહની સાથે સત્યજીત સાથેનો સંબંધ તોડ્યાનું દુઃખ પણ હતું - એ સતત સત્યજીત સાથેના સંબંધના વિચારોમાં જ ખોવાયેલી હતી - તેની સાથે ફરી ...Read More

સત્યજીતના પિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા - ડૉક્ટરે મેસિવ એટેક હોવાનું જણાવ્યું - બીજી તરફ પ્રિયંકાની અમેરિકા જવાની તૈયારી ચાલતી હતી - સામે તરફ સત્યજીતના પિતાનું અવસાન થયું અને બચાવી ન શકાયા... વાંચો, આગળની વાર્તા સત્ય-અસત્ય.

પ્રિયંકા અમેરિકા ગઈ અને ઇન્ટરવ્યૂ સારી રીતે પાસ થયો - વોશિંગ્ટનમાં તે ફરી - આદિત્ય જોડે મુલાકાત થઈ - બંનેએ એકબીજાનો પરિચય આપ્યો - આદિત્ય પ્રિયંકાને ધીરે ધીરે સમજવા લાગ્યો - બીજી તરફ પિતાના મૃત્યુ પછી સત્યજીત સહેજ પણ ...Read More

અમેરિકાથી પાછા આવવના સમાચાર સત્યજીતને મળ્યા - છતાં સત્યજીતે પ્રિયંકાનો સંપર્ક ન કર્યો - તે પ્રિયંકા વિના નહોતો રહી શકતો - પિતા સાથેની યાદો અને પ્રિયંકાની ચાહત સાથે સત્યજીત સમય પસાર કરી રહ્યો હતો... વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની ...Read More

પ્રિયંકા દેશ છોડીને નીકળી ત્યારે એને લાગ્યું કે એનો આખો ભૂતકાળ પાછળ છૂટી ગયો છે. જાણે જિંદગીનો એક આખો હિસ્સો પોતાનાથી કપાઈને અહીં છૂટી ગયો હોય એવી લાગણી એને વલોવતી રહી. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિમાન જ્યારે અમેરિકા તરફ ...Read More

સત્યજીત સાથેનો છેલ્લો સંવાદ હજીયે ક્યારેક એને બેચેન કરી જતો. એની સંવેદનશીલતા એને સવાલ પૂછતી, પણ એણે નક્કી કરી લીધું હતું કે જિંદગીમાં આગળ વધી જવાનું - પાછળ વળીને નહીં જોવાનું... પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસના વિષયો સાથે ભણવાની પ્રિયંકાને ખૂબ ...Read More

સોનાલીબહેન ક્યારના ચૂપચાપ ઘરે બેઠા હતાં. એમના ચહેરા પર ઘેરી વેદનાની છાયા હતી. બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું કે એમને જે કંઈ બન્યું એનું ઊંડું દુઃખ હતું. એ પ્રિયંકાના નિર્ણય વિશે વાત કરવા સિદ્ધાર્થભાઈના ઘરે આવ્યા હતા. ખાસ્સી વારથી એક ...Read More