શિવ ખાલી શિવ નથી એ તો મારો જીવ પણ છે

રાણો રાણા ની રીતે

" પુત્રી એટલે માણસના પુણ્યની પરમાત્માએ આપેલી પાવતી "
સિયા જીવાણી

❛સુરજને કહો કે તારું રાજ જોખમમાં છે,

આજે મેં વાદળોને એક થતા જોયા છે..!❜

પબ્લીક પાસે અત્યારે પૈસા કમાવા કોઈ ધંધો નથી અને સરકાર વાહનચાલકો ઉપર વાહન ની કિંમત કરતા પણ વધારે દંડ વસુલે છે સરકાર ને પબ્લીક ને રોજગારી કેમ મળે એના કરતા પોતાની આવક કેમ વધે એમા વધારે રસ છે

Read More

જે વિસ્તારમાં કામ બાકી હોય રોડ ખરાબ હોય તેના માટે દંડ
ક્રોન્ટાકટર ~ 1 કરોડ
સંસદ સભ્ય ~ 1 કરોડ
ધારાસભ્ય ~ 50 લાખ
કોર્પોરેટર ~ 40 લાખ
આવા દંડ ની જોગવાઈ કરો ને નકરી ભોળી જનતા અને વાહનચાલકો જ દેખાય છે

Read More

આમતો જિંદગી જીવવામાં ઘણા લોચા છે,

પણ ખુશીના કારણો ક્યાં ઓછા છે !!

ગુજરાતી સંસ્કૃતિ ~ હે જી તારા આંગણીયા હે પુછી ને જો કોઈ આવે રે આવકારો મીઢો આપજે
અને
હિન્દી સંસ્કૃતિ ~ મેરે અંગને મે તુમ્હારા કયા કામ હે

Read More

વાહ રે આધુનિક યુગનો માણસ જ્યાં જરૂર નથી ત્યાં લાખો દાન કરે છે અને પોતાને ત્યાં કામ કરતા નાના માણસની રજા નો પગાર કાપી લે છે

Read More

નથી નિયત મા ખોટ કે
નથી આંખો મા ઝેર
કોઈ એનુ શુ બગાડે
જેના પર હોય મહાદેવ ની મહેર?