Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma

(1.6k)

130

151k

383.1k

About You

નામ - શૈલેશ એમ.જોષી. સભ્ય - ગુજરાતી લેખક મંડળ. વ્યવસાય - All Type Of Profesnal Sound Systam, પ્રથમ પુસ્તિકા - કોશિશ ૨૦૧૫. Shortfilm ( Writer ) Ragging - Zero Tollrance ૨૦૧૮ ગુજરાતી ફિલ્મ સ્ટોરી - તુ છે ને + એક ગીત ૧૯ માતૃભારતી પર - ૨૦૨૦ થી. યુટ્યુબ લિંક - -https://youtube.com/shorts/aiaHGVuOxRQ?feature=share https://youtube.com/shorts/uN9jPqKAW3A?feature=sharehttps://youtu.be/r5SDdjwmjLU ૨૦૨૧

😄 અડવિતરનો Funny Answer 😜 મન DAY Sp...
રમુજી ટુચકા શોર્ટ્સ ગુજરાતીમાં

https://youtube.com/shorts/zXRJhQWfAIw?feature=share

🤔એનાં વગરનું જીવન...... એટલે ❓
👉જુઓ પ્રેરક યુટ્યુબ સુવિચાર શોર્ટ્સ ગુજરાતીમાં👈

https://youtube.com/shorts/sYhJ0nf9xto?feature=share

👉 ઉતાવળે "આંબા" પકવવામાં જ...👈
👉આપણે "લાંબા" થઈ જઈએ છીએ 👌
👉જુઓ યુટ્યુબ સુવિચાર શોર્ટ્સ ગુજરાતીમાં👈
ને ગમે તો આવાજ તદ્દન નવા ગુજરાતી સુવિચાર શોર્ટ્સ માટે,
આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો
ધન્યવાદ🙏
શૈલેષ જોષી 👍
https://youtube.com/shorts/OtoOz6PSaDM?feature=share

Read More

✍️Shailesh Joshi લિખિત નવલકથા✍️
❤️"પ્રિય રાજ"❤️
👉 હવામાં ઊડતીને, જમીનથી જોડાયેલની પ્રેમકહાની👈 👌 અચૂક વાંચો માતૃભારતી પર 👍

https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi

Read More

👉 આ ભૂલ નથી 👈 અત્યાચાર છે 🤔
અચૂક જુઓ આ પ્રેરક, ને આવશ્યક યુટ્યુબ શોર્ટ્સ👍

https://youtube.com/shorts/TtlzbmRBu98?feature=share

આજે 150k ડાઉનલોડનો આંકડો જોઈને હું ખૂબજ હર્ષની લાગણી સાથે,
માતૃભારતીનાં સમગ્ર પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
શૈલેષ જોષી 🙏🙏🙏

Read More

👉 આ જગ્યા પર 👈
"સૌથી વધારે લોકો ભૂલા પડે છે" 🙏🙏🙏
🔍અવશ્ય જુઓ🔎
આ અતિ પ્રેરક યુટ્યુબ સુવિચાર શોર્ટ્સ👍
ને મારી વાત જો તમને યોગ્ય લાગે, ને પસંદ આવે તો
આપણી ચેનલને લાઈક સેર ને સબસ્ક્રાઈબ જરૂર કરશો👍 ધન્યવાદ🙏
શૈલેષ જોષી 👍

https://youtube.com/shorts/UVyQdk16ffo?feature=share

Read More

👉 સ્વયમને શરૂઆતથી કમજોર ના સમજીએ,
એક્વાર પ્રયત્ન જરૂર કરીએ
જુઓ યુટ્યુબ શોર્ટ્સ
https://youtube.com/shorts/mCeMrpr16sA?feature=share

Read More

જવાબદારીઓ પૂરી કરવી, એજ
માત્ર આપણી જવાબદારી
"ના હોવી જોઈએ"
તેની સાથે-સાથે, જવાબદારીઓ પૂરી
કરવાવાળાને પોતાને, ઘરની તમામ
જવાબદારી પુરી કરી શકે છે તેનો,
અને બાકીનાં ઘરનાં તમામ સભ્યોને,
પોતાની જરૂરિયાતો સમયસર, અને
સારી રીતે પૂરી થઈ રહી છે, તેનો
"ગર્વ સાથેનો સંતોષ હોવો"
👍અત્યંત જરૂરી છે👍
આજ સુવિચાર જુઓ યુટ્યુબ શોર્ટ્સ પર, ને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરશો
ધન્યવાદ🙏🏻
શૈલેષ જોષી 👍
https://youtube.com/shorts/CoSptJnZBOk?feature=share

Read More

મોટે ભાગે, શરૂઆતમાં
આપણીજ કોઈ નાની, કે મોટી લાલચ.....
આપણને છેતરપિંડી સુઘી
પહોંચાડતી હોય છે

-Shailesh Joshi