નજર અંદાજ થઈ રહ્યો છું,જાણે કોઈ પુસ્તકનુ પહેલું પાનું હોઉં...!!

નથી મળવા માગતો હું પણ તને હવે...


પરંતુ ખેંચાઇ આવું છું

તારી આંખો મા ચુંબક છે જો....
#ચુંબક

જીવન નામની આ ઘટનામાં અચરજ અનેક છે...!!!

ફરિયાદી,આરોપી, સાક્ષી હું એક,

અને ન્યાય કરનારા દરેક છે...!!!

#ન્યાય

હું તો લખું છું મારા હદય વાતો
તારા હદય સુધી પહોંચાડવા માટે
અને
તું તો માત્ર વાંચી નાખે છે.
#માત્ર

નીકળતા નથી શબ્દો હવે હોઠથી,

બાકી કહેવા તો હું પણ ઘણું માંગુ છું તમને!

#માત્ર

તને પામવાની ખ્વાહીશ નથી રહી,
તારા વગર પણ ખુશ છું હવે !!

શોધી શકાય તો શોધવી છે

મારાં શમણાંની કબર

દફનાવી દેવાં છે એ શબ્દો મારાં જે નથી કરતાં તારા હદય ને અસર…!!

શોધી શકાય તો શોધવી છે,

મારાં શમણાંની કબર,

દફનાવી દેવાં છે એ શબ્દો મારાં જે નથી કરતાં તારા હદય ને અસર…!!


#કિંમત

Read More

*-: BREAKING NEWS :-*


ભારત ની “મિરાજે”
અમેરીકન ડોલર ને પછાડ્યો
70 /- ₹ પહોંચી.
😀😀😀🤣🤣🤣

જીતીશું યુદ્ધ
તલવારથી નહી,
કલમથી આ.
#તેજસ્વી

સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે,
હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે.
#તેજસ્વી