The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
88
31.7k
66.7k
Hey, I am on Matrubharti!
तेज बारिश में, कभी सर्द हवाओं में रहा, एक तेरा ज़िक्र था, जो मेरी सजदेमें रहा..!! कितने लोगों से मेरे गहरे रिश्ते थे मगर, तेरा चेहरा ही सिर्फ मेरी दुआओं में रहा..!! -Shanti khant
આપણી મરજી વિના આપના મનમાં કોઈ વિચાર પ્રવેશી શકે નહીં તેને જાત જીતી કહેવાય. -Shanti khant
હજારો વર્ષો સુધી મુર્ખામી ભર્યું અને અનિયંત્રિત જીવન જીવવા કરતા એક દિવસ બુદ્ધિપૂર્વક જીવવું વધારે સારું છે. -Shanti khant
અગર નસીબ વગર માંગ્યે કંઇક આપે છે, તો વગર પૂછ્યે કંઇક છીનવી પણ શકે છે. -Shanti khant
जो आपकी जिंदगी में कील बनकर बार -बार चुभे उसे एक बार हथौड़ा बनकर ठोक ही देना चाहिए...! -Shanti khant
થઈ શકે તો "પ્રેમ "કરજો.. "નફરત" ને તો કાના માત્ર નો પણ સહારો નથી. -Shanti khant
जिंदगी एक बार मिलती हैं ये बात बिलकुल गलत हैं, जिंदगी तो हर रोज मिलती हैं बस मौत एक बार मिलती हैं...! -Shanti khant
उसे सोच कर उठना और उसे सोच कर सो जाना.. कितना आसान है, उसका ना होकर भी उसका हो जाना। -Shanti khant
ખબર ન પડી કે પ્રેમ ક્યારે થયો, કેટલો થયો, બસ એટલી જ ખબર છે. કે તમારી જોડે જ થયો છે, તમારા થી જ છે, અને તમારી સાથે જ રહેશે ...‼️ -Shanti bamaniya
એમને કહો મારી તડપ ઓછી કરી દે, હુ ગુનેગાર નથી બસ ભૂલ થી પ્રેમ થઈ ગયો છે.. -Shanti bamaniya
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser