સત્ય પીરસવું બધાને ગમે પણ એનો સ્વાદ બહુ ઓછા લોકોને ગમે...

હું ખુદથીજ અજાણ રહ્યો
ને જાણીતાને
સદાય શોધતો રહ્યો....🌸

♥️♥️♥️

ના કોઈ રાહ મળ્યો
આમથી તેમ
ભટકતો રહ્યો...🌸

શીલા....🌸🌸

Read More

અજીબ ઉલજન છે આજે દિવસ સ્વતંત્રતા નો છે
પણ બધા ઘરમાં કેદ છે....

માણસ અને પ્રકૃતિ......🌸🌸


પ્રકૃતિ આજે સોળે કળાયે ખીલી ઉઠી છે....પ્રદુષણ ઓછું થવાથી પારેવા જાણે ખુશ લાગે છે...🍁

નદીના જળ જાણે પવિત્ર બની વહેવા લાગ્યા છે...
માણસ ઘરમાં પુરાયો ને કુદરતી સૌંદર્ય ખીલવા લાગ્યું
છે....🌸

આ બધું જોઈ લાગે છે કે પ્રકૃતિ માણસથી જ હેરાન
હતી....માણસ પોતાના સ્વાર્થ માટે જાણે કુદરત ની
સિસ્ટમ ભૂલી ગયો હતો.....🌸

કુદરતે કોરોના વાયરસ દ્વારા આખી દુનિયાને જાણે સંદેશ
આપ્યો છે કે મેં તારે માટે બનાવેલ પ્રકૃતિને તું નુકશાન પહોંચાડી તું મને સાઈડમાં કરી આગળ ના નીકળી શકે...🌸

આવેલી આ મુસીબત કાલે જતી રહેશે પણ આપણે
એક સારા માણસ બની કુદરતના ઇશારાને સમજી હજુ
પણ પ્રકૃતિનું જતન કરીએ તો સારું....🌹

શીલા....🌸🌸

Read More

ચાહું તને અનહદ....🌸🌸

હું ચાહું તને અનહદ તારા વિના મને
ના આવે ચેન એકપળ....
ક્યાંય નથી ગઈ હું તને લીધા વિના
મારા દિલના સિંહાસને હોય તું હરપળ....
તું તો લહેરાતો પ્યારનો સાગર મારો
તેમાં ભળતી નદી બની હું વહેતી હરક્ષણ...
નાવિક તું મારી જીવન નૈયાનો
તારી પાસે રહું સદાય હું સલામત....
હસતી ને ખેલતી રહું તારા પ્રેમના બગીચે હું
તને નિહાળતા વહે મારો સારો સમય....
છે પ્રેમ અનહદ મારા દિલમાં ભરેલો
' શીલા' ને રાખજે તારી પાસે હરપળ......

શીલા...🌸🌸

Read More

પ્રાર્થના....🌸

પથ જીવનનો કટતો રહે છે
સાથ તમારો મળતો રહે છે...!!

અટકું જો ક્યાંય હું જો આ જગમાં
તો ઈશારો તમારો મળતો રહે છે...!!

જોવું જો ઉંચા સ્વપ્ન હું જીવનમાં
તમારો સહારો મળતો રહે છે...!!

ઈચ્છાઓ વધતી રહે છે જીવનમાં
શાંતિભર્યો રાહ તમારો મળતો રહે છે...!!

ઠોકર ખાઈ જો પડી હું જાઉં તો
ઉભા થવા હાથ તમારો મળતો રહે છે...!!

જે આપ્યું છે પરમગુરુ તમે મને
શબ્દોથી ",શીલા "ક્યા વર્ણવી શકે છે.....🌸🙏

શીલા.....🌸

Read More

સમયસર કદર કરી લો
ગુમાવ્યા પછી પાછા
નથી આવતા
સમય પણ અને માણસ પણ....🌸

Jindgi....

છે તો તું મારી પણ
મારે નામ નથી
બસ એનું નામ છે જીંદગી....

જોવું તને નજીક થી
પણ નથી પકડાતી
બસ એનું નામ છે જીંદગી...

ઘણું સાથે જીવવા વીચારુ
પણ પડમાં તું ચાલી જતી
બસ એનું નામ છે જીંદગી...

મારી કહેવાય પણ
મારુ નથી માનતી
બસ એનું નામ છે જીંદગી...

હોય કામ ઘણા બાકી મારે
છતાં નથી રોકાતી
બસ એનું નામ છે જીંદગી.....

શીલા.....

Read More

શુભ રાત્રી....🌸

🌸 આપે છે પ્રભુ તું બધાને લાયકાત પ્રમાણે
હોય અહીંયા બધાને અપેક્ષા વધારે...!!
કરે ફરિયાદ આવી તારે દ્વારે
અપેક્ષા પુરી કરવા ના જીવે નિરાંતે....!!🌸

Read More

मैंने तो आपको दिलमे रखा और
आपने मुजे दिमागमें
🌸🌸🌸

ચાલને એક પ્રેમની રમત રમીએ
તું જીતે તો જીત તારી
ને હું હારુ તો પણ જીત તારી
🌹🌹🌸