Ajay Kamaliya

Ajay Kamaliya Matrubharti Verified

@sheshe

(137)

28

15.5k

29.7k

About You

લખો વાંચો અને આનંદ કરો.️️️️

ક્યારેક ચાહવા છતા તમે કશું કરી શકતા નથી,
એ તમારી ભૂલ નથી પણ તમારી નબળાઈ છે!!.

હા મને ગમે છે તારી સાથે દિવસ રાત વાતો કરવું,
કારણ કે તે વાતોનું મહત્વ નથી તે યાદોનું મહત્વ છે.

હા મને ગમે છે મોડી રાત સુધી તારા જ ખ્યાલોમાં ખોવાવું,
કારણ કે એ ખ્યાલમાં તારું રૂપ મારું મન મોહી લે છે.

હા મને ગમે છે તારી આડીઅવળી અર્થહીન વાત પર હસવું,
કારણ કે તારા ચહેરા પરની સ્માઈલ જ મારી ખુશીની નિશાની છે.

હા મને ગમે છે તારા લાંબા લાંબા રેશમી વાળ,
કારણ કે તેની સુગંધમાં હું મદમસ્ત થઈ જાવ છું.

હા મને ગમે છે તારા પાતળા અને ધનુષ આકારના રસીલા હોઠ,
કારણ કે તેની સાથેનો મેળાપ મારા બધા દુુઃખોને દૂર કરે છે.

મને ગમે છે તું તારી દિલની વાતને આંખોથી રજૂ કરે છે એ,
કારણ કે તારા હર એક અહેસાસ માં મને પામવાનો ખ્વાબ છે.

હા મને ગમે છે તારી હર એક અદાઓ પર ફના થઈ જવું,
કારણ કે તારી એક ઝલક જોવા માટે હું પાગલ થઇ જાવ છું.

હા મને ગમે છે તારી રાહ જોવાનું તું આવે કે ન આવે તો પણ,
કારણ કે મને ખબર છે તું ગમે ત્યારે આવીશ તો મારી પાસેજ.

હા મને ગમે છે તું જ્યારે મારી જોડે હો ત્યારે રડે છો,
કારણ કે માણસ ત્યારે જ રડે જ્યારે સામે કોઈ દુઃખને સમજનાર હોય.

હા મને ગમે છે તારો મીઠો કોયલના ટહુકા જેવો સ્વર,
કારણ કે તારો એ મધુર સ્વર મારી બધી જ ગમગીની દૂર કરી દે છે.

હા મને ગમે છે કેનવાસ પર પીંછીથી તારી તસવીર બનાવવી,
કારણ કે મારે તારા બ્લેક એન્ડ વ્હાઈટ જીવનમાં રંગો પૂરવા છે.

હા મને ગમે છે તને હૈયે સ્થાપી, હૃદયમંદિરમાં રાખી નિત્ય તને પુજવું,
કારણ કે માં પસી જો કોઈ સ્ત્રી મારી લાગતી હોય તો તે તું જ છો.

હા મને ગમે છે...

.........

Read More

પ્રેમની આ ટૂંકી મુસાફરીમાં ઘણા ઉતાર ચડાવ જોયા
પણ તારી સાથે જિંદગી જીવી લેવાના સપના મે જોયા

કિસીને પુસા કી લાઈફ કેસી ચલ રહી હૈ
તો મેને જવાબ દે દિયા કી બુરે દિન બીત ગયે હૈ.🤗

તમારા જીવનને આકાર આપવાની

જવાબદારી માત્ર તમારી જ છે

-Ajay Kamaliya

બીજાની success story વાંચવા કરતાં
લાખ ઘણું સારું છે કે,
આપણે પોનાની જ success story બનાવીએ માટે ઉઠો અને શરૂઆત કરો.

-Ajay Kamaliya

કોઈ આપણી fillings ને પણ સમજવા વાળું હોય તો જિંદગી જીવવાની કેવી મજા આવે.

-Ajay Kamaliya

૨૦૨૨નું વર્ષ મને હંમેશા માટે યાદ રહેશે કારણકે આ વર્ષમાં મને મારી લાઈફલાઈન મળી ગઈ.☺️❣️

-Ajay Kamaliya

ક્યારેક કોઈના બોલવા કરતા તેનું ચૂપ રહેવું વધારે દુઃખ આપે છે.

-Ajay Kamaliya

તુ સાથે નથી તો શું થયું તારી યાદો તો છેને, બસ મારે એટલું જ કાફી છે.

-Ajay Kamaliya