આ તોફાની પરિંદા ની કહાની ને શાયરી વાંચી તો જોવો, ઘડીભર આ નાના પગલા ને માપી તો જોવો, જિંદગી એક જ વાર મળે છે જીવી લો, સમય ની માંગ છે બધે એકવાર આપી તો જોવો..........️

જીતવું , હારવું અને શીખવું
તેમાથી શ્રેષ્ઠ શું??

જીતવાથી સંતોષ મળે જે ક્ષણ પુરતો ટકે
હારવાથી નીરાશા મળે જે
પુરુષાર્થ મા ફેરવાય
અને
શિખવા થી જ્ઞાન વધે,અનુભવ મળે, જે હમેશાં સાથે રહે.

---માનસી પટેલ "મેહ"

Read More

किसने कहा पता नहीं, पर बहुत खूब है ।