..

Whatever happens,
you are not the reason,
You are the only reason behind I live.
Whatever love within me is you,
I have been just sculpture before and
you made me alive.
Whatever beauty within me is you,
I was just fair before and
you put blush on my cheeks.

~$Hivangi

Read More

लगा, खुदाने खाली हाथ भेजा हे हर बार,
नहीं, उसका महोल्ला रोशन हुआ था हर बार।


~ Shivangi Mandaviya
#Shabdnadhabakar

एक दो ख्वाहिशे थी, उसको भी आज़ाद कर दिया,
कुछ इस तरह से हमने, ज़िन्दगी को आबाद कर लिया |

~Shivangi Mandaviya
#Shabdnadhabakar

પપ્પા, હજુ હમણાં તો ગયા હતા આટલા જલ્દી પાછા કેમ આવી ગયા? પપ્પા તમે મને પ્રોમિસ કર્યું'તું કે તમે હોળી મારી સાથે જ રમશો અને આજે તો હોળી પણ નથી તો પછી કેમ તમે ગુલાલથી રમી ને આવ્યા. પપ્પા તમે આટલી જલ્દી પાછા કેમ આવી ગયા?
#pulvama
#shabdnadhabkar
~shivangimandaviya.

Read More

એકબીજાને સમજાવવા કરતા સહેલું એકબીજાને સમજવુ છે.

Hi, Read this eBook 'પ્રેમસિદ્ધ અધિકાર'
on Matrubharti eBooks - https://www.matrubharti.com/book/12367/

મેં વડલાની ઘેઘુર છાયા છોડીને આસોપાલવના ઉંચા છાયાને અપનાવ્યો હતો. #પ્રેમસિદ્ધધિકાર

ના જન્મથી , ના કર્મથી ના નસીબથી , ના મહેનતથી ના પૈસાથી , ના પાવરથી સંબંધોમાં અધિકાર મેળવાય છે માત્ર પ્રેમ થી. નવી કહાની સાથે જલ્દી આવું છું. “પ્રેમસિદ્ધધિકાર.” THERE IS NO STORY WITHOUT LOVE.

Read More