I think...સાદગીમાંજ સુંદરતા હોય છે.

પ્રેમ , હૂંફ આપનારી કે તમને સમજનારી એક પણ વ્યક્તિ તમારા જીવન માં ના હોય તો બીજા ને દોષ દેવા કરતા સમજી લેવું ..આપણા નસીબ માંજ ખોટ છે.....shiv♥️jit

Read More

shiv♥️jit

હંમેશા ચૂપ રહી ને બધું સાંભળો ત્યાં સુધી સારા લાગો ...પણ જો કોઈક વાર સાચી વાત કેવા જાવ તો ખરાબ લાગો.. એટલે હંમેશા સત્ય કેતા શીખો કારણ કે લોકો હંમેશા ચૂપ રહેતા ને અચાનક બોલતા સહન કરી શકતા નથી...

Read More

સમજે એને સમજાવાની મઝા😇😇
બાકી ખોટું સમજનાર જોડેતો મૌન રહેવામાંજ મઝા🙏🙏shiv♥️jit

ઘણીવાર જીવનમાં એવા લોકો સાથે ભેટો થઈ જાય છે...કે પોતે ખુશ રહી નથી શકતા અને આપણ ને ખુશ રહેવા નથી દેતા...shiv♥️jit

તહેવારો ની મઝા તો કુંવારી છોકરીઓ જ લે છે... બાકી પરણેલી ને તો આખો તહેવાર ઘરવાળા પર નજર રાખવામાં જ પૂરો થઈ જાય છે....😂😂shiv♥️jit

Read More

દેર સે હુઆ પર પ્યાર તો હુઆ...કિસીને હમેં અલગ કરનેકે કઇ પ્રયાસ કિયે ...પર બાદ મેં ઉન્હેં ભી મેરે પ્યારકી તાકત કા અહેસાસ હુઆ....shiv♥️jit

Read More