Hey, I am on Matrubharti!

✍🏼 ..દિવસ ઊગે ત્યારે લાગે
પૈસા ની જરૂર છે.
સાંજ થતા જ લાગે
કે શાંતિ ની જરૂર છે.

પ્રભુ સુખ આપો તો
એટલું જરૂર આપશો કે
અભિમાન ન આવી જાય
અને
દુ:ખ આપો તો એટલું
જરૂર આપશો કે
આસ્થા ન ચાલી જાય...

Read More

"જિંદગી" ના પેલા "Success" તબક્કા માંથી "પસાર"
થતા હોવ ત્યારે સાહેબ.....
.....તો એક વાત યાદ રાખજો......
"બાપ" ની "ગરીબી" અને "માં" નો "દેખાવ" જોઈને ક્યારેય શરમાવું નહીં...

Read More

‘श्रद्धा’ ज्ञान देती हैं,
‘नम्रता’ मान देती हैं,
और
‘योग्यता’ स्थान देती है !

पर तीनो मिल जाए तो..
व्यक्ति को हर जगह ‘सम्मान’ देती हैं.!!!

शूभ-रात्री

Read More

શું "જતું"કરવું
અને
શું "જાતે"કરવું
એ જો સમજાઇ જાય
તો સ્વગઁ અહીંજ છે....

જે અનુભવું છું તે કહી નાખું છું બસ,
હું શબ્દો સાથે દગાખોરી નથી કરતો...

ઘર નાનુ હશે તો ચાલશે પણ,
મનનો દરવાજો તો મોટો જ રાખજો,
તો જ એમાથી દુઃખને જતા ને,
સુખને આવતા વાર નહી લાગે,,,!!

શુભ રાત્રી

Read More

"એક વૃક્ષે કબૂલાત કરી કે,
મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે
મેં સંબંધ બગાડયા નથી..

લાગણી નામના વાકય મા કઈ તો
               ખાસ વાત છુપાયેલી છે  સાહેબ,
બાકી ગોવધઁન ઉપાડનારો' કોઈ દિવસ
              સુદામા ના પગ ના ધોવત...!!                                  

Read More

"પુસ્તક" ની જેમ 
"વ્યક્તિઓને" 
પણ વાંચતા શીખવું પડશે
સાહેબ... 
કારણ કે પુસ્તકો
 "જ્ઞાન" આપે છે 
અને વ્યક્તિઓ "અનુભવ".

Read More