Hey, I am reading on Matrubharti! મુંજાય છે શું મનમાં સમય જતાં વાર નથી લાગતી.. કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.. પ્રેમથી જીવન જીવી લેજો હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી..!

આપનો ફોન નંબર આપની ઉંમર દર્શાવે છે,આ સૂત્ર કોને શોધ્યું તે ખબર નથી પરંતુ છે ખુબજ આચ્છર્યકારક અને અવિશ્ર્વસનીય છે.તે સાચું છે કે ખોટું તે આપનો મોબાઈલ નંબર થી ખાતરી કરી જુઓ.
૧) આપના મોબાઈલ નો છેલ્લો અંક
૨)તેને 2 વડે ગુણો
૩)તે સંખ્યા મા 5 ઉમેરો
૪)તે સંખ્યાને 50 વડે ગુણો
૫) તેમાં 1770 ઉમેરો
૬)આ સંખ્યાને તમારી જન્મની સાલ ને બાદ કરો
૭)તમને ત્રણ અંક ની સંખ્યા મળી તેના છેલ્લા 2 અંક તમારી ઉંમર અને પ્રથમ અંક તે તમારા મોબાઈલ નો છલ્લો અંક હશે.
છે ને આચ્છર્યજનક!!!
એક વખત કરી જુઓ.
Please try .......🙏

Read More

જો પ્રેમ હતો સાચો પ્રથમ તો બીજો થયો કેમ..બીજો થયો પ્રેમ તો પણ વાંધો નથી.. પણ પહેલો યાદ રહ્યો કેમ આ પ્રેમ...વ્હાલ કરતા રાહ માં અને સાથ કરતા વધુ યાદ માં વહી જાય છે આ જીવન...અતીત ને વળી ક્યાં હોય છે અંત જરા યાદ કરો કે ફરી થાય છે જીવંત...તમે આપો અંધારું આપનું અમને.. અમે દીપક માં આપશું અજવાળું તમને...કેટલાક તારા સિતારા ની ચમક જતી નથી, કેટલીક યાદો ની ખનક જતી નથી,સ્નેહ થી જોડાયેલા પવિત્ર સબંધ ની દૂર રહી ને સુવાસ ઓછી થતી નથી...બહુ દિવસ થી હેડકી નથી આવી, ભૂલવા વાળા તારી તબિયત તો બરાબર છે ને..ફરી જોર જોર થી ધબકવા લાગે છે આ હર્દય જ્યારે પણ કોઈ આવી ને કહે છે તને યાદ કરે છે મિત્રતા...મિત્રો ની...શ્વાસ ના સરનામે મળી લઈશ તમને,જિંદગી ના સરવાળે મળી લઈશ તમને મિત્રો.. ભગવાન માંગશે હિસાબ ખુશ ખુશાલ જિંદગી જીવ્યા નો,તમારી લાગણી નો ભરપુર ખજાનો બતાવીશ મિત્રતા નો..ખુશ ખુશાલ જિંદગી જીવ્યા નો આનંદ પામી લેવાય છે મિત્રો સાથે જોડાયેલા રહી ને પોતાના બનાવી ને સ્નેહ વ્હાલ અને લાગણી થી...🌹🌹🌹ધન્યવાદ💐💐 જય જીનેન્દ્ર🙏🙏

Read More

Happy 100th Birthday to Mother Mrs. Hirabaji. May God grant her a long and healthy life - Millions of salutations to this mother .🙏🏼🙏🏼🙏🏼

epost thumb

क्या इतने साल से घड़ी को ध्यान से देखा???

epost thumb

એક વાર જરૂર સાંભળજો

epost thumb