i am homeopath doctor, beside that i love to write.

જગડો તો એટલો કરી લઉં ક્યારેક કે જાણે તારી જરૂર ના હોય...
પણ બીજી જ ક્ષણે તારી યાદ મને મનાવવા મજબૂર કરે છે...❤️

-Dr Shreya Tank

Read More

आज उनकी तस्वीर देखना भी पसंद नही,
जिनको देखे बिना किसी दिन नींद नही आती थी।

-Shreya Tank

पूछना मत तुम्हारे छोड़ने से क्या फर्क पड़ा..,
सब के सामने बहुत हसने के बाद भी अंदर उदासी सी हे...,
सब के सामने इतना बोलने के बाद भी भीतर तन्हाई सी हे...,
सब के इतने प्यार के बाद भी भीतर कुछ कमी ही....,पर तुम्हे क्या छोड़ो ये बात...💔

-Shreya Tank

Read More

https://www.matrubharti.com/novels/28551/jindagina-vadanko-by-shreya-tank
t. ત્રણ એપિસોડ પબ્લિસ થઈ ગયા છે, જલ્દી થી વાચો, આ મારું લખાણ નુ પેલું પગલું છે, કઈ ભૂલ હોઈ તો સોરી....

Read More

इबादत बनना चाहती थी उसकी...आदत बन कर रह गई..।
सांस बनना चाहती थी उसकी... बस याद बनकर रह गई..।
वो तो मेरे ना होने से भी खुश हे....और में पगली उसके इंतजार में ही मर गई

-Shreya Tank

Read More

https://www.matrubharti.com/book/19911901/satyameva-jayate
આ મારા દ્વારા લખેલી એક શોર્ટ સ્ટોરી છે, જરૂર વાંચજો અને રિવ્યૂ જણાવશો...

Shreya Tank લિખિત વાર્તા "જિંદગી ના વળાંકો - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19911753/jindagina-vadanko-1

પૈસા માટે જે ભાઈઓ કરતા બબાલ,
એની જિંદગી માં તે કરી એવી ધમાલ
આજે એ ભાઈ થઈ ગયા સોધતા ,
પ્રેમ ની મશાલ,
પ્રભી તે કરી બહુ કમાલ....

-Shreya Tank

Read More

जिंदगी क्या है , बता देता है
दिल सब सिखा देता है
गिर के फिर खड़ा होना हे
दिल ये भी बता देता हे
विश्वास तो टूटते हे,हररोज
ये कमबख्त फिर से जीना सिखा देता हे,
ये दिल सब सिखा देता हे

-Shreya Tank

Read More

જ્ઞાની અને અજ્ઞાની બને ને સમજાવી સકાય પણ અહંકારી ને સમજાવી ના સકાય, તેમને માત્ર સમય⏱️ જ સમજાવી સકે

-Shreya Tank