મારી લાગણીઓ ને શબ્દો માં પરોવી ને કવિતા લખવાનો શોખ છે મને.. તમને ગમે તો જરૂર like કરજો અને follow me on insta @s_h_y_s_h_e_d_d_y

જોકર

જીવું છું જિંદગી હું પણ
જોકર ની જેમ
હસું છું હું હોઈ ભલે દુઃખ અનેક;

રમું છું આ રંગમંચ જિંદગી નુ
નિભાવુ છું પાત્ર એમાં હું અનેક.

-શ્યામ 🍁

#Comic #joker

Read More

જન્મ

હતો એક કણ, ભટકતો અથડાતો વહેતો ગયો,
એ અંધારા ગર્ભ ઓરડામાં

મળ્યું એક પાત્ર જેમાં ધીરે ધીરે આકાર પામી ઘડાતો ગયો

થયું ધબકતું હૃદય મારુ જીવ માં જીવ આવતો ગયો

મળ્યો જન્મ માનવીનો ને મોહ માયા માં વીંટળાઈ ગયો.

#Born

if you add some more lines
plz comment below

waiting to make something new 😍

Read More

No one is special from birth but it is special from its karma.
- શ્યામ 🍁

#Born

Name uska corona, hamse dur hi raho na.
Ham he india vale pass na hamare aao na.

Kabja tumara hain itali and china,
Yaha hain curfue, yaha se bhag jao na.

Sab pahanate mask and dhote hath bar bar,
There is no more chance to spread corona.

Raksha kare doctors hamare lade tumse din rat,
Jokham uthaye police hamare bachaane tum se har bar.

Todege tumhari chain ko, rahenge apne ghar
Bhagayege tuje ham, lagake 144 ki kalam.

#fightwithcorona
#stayhomestaysafe
#proudtobeindian

😎😎😎
#Perfect

Read More