હું એક પઝલ છું. ક્યારેય પણ પ્રયત્ન ના કરતા આ પઝલ ને સોલ્વ કરવાની.

તારું ખાલી નામ સાંભળી ને જ મારા ચહેરા પર સ્માઈલ આવી જાય છે,
તો જરાક વિચાર કર ને તને મારી સામે જોઈ ને શું ફીલ થતું હસે ?

💚💖

Read More

कभी कभी ऐशा लगता है,
तेरे से ज्यादा तेरी यादें अच्छी है।
क्योंकि वो तेरी तरह घड़ी देख कर नई आती मेरे पास।

જે સંબંધ માં વિશ્વાસ ના હોય ત્યાં રહેવું એ સમય ની બરબાદી છે.

-Siddhi Mistry

नए रिश्ते बने या ना बने वो तो वक़्त कि बात है,
पर पुराने रिश्तों को नए रिश्ते बनाने के चक्कर में खो मत देना।

Read More

ટાઈમ ની પાસે એટલો પણ ટાઈમ નથી કે તમને બીજી વાર ગયેલો ટાઈમ પાછો આપી શકે.

તારી સાથે રહેવા માટે નું કારણ નહિ પણ સમય ની શોધ કરું છું.

-Siddhi Mistry

मुझे जितना इंतज़ार है उसका,
उससे कही ज्यादा उसको मेरा इंतज़ार है।
क्योंकि
मेरे लिए वो जितना खास है,
उससे कही ज्यादा सायद में उसके लिए खास हू।

-Siddhi Mistry

Read More

थोड़ा देर से आना मेरी जिंदगी में,
पर फिर दूर तक साथ चलना मेरे।

અજીબ છે એ પણ
નજર પણ મારા પર રાખે છે
અને
નારાજ પણ મારા થી જ છે.

-Siddhi Mistry

ક્યારેક આવું પણ થાય,

જ્યારે આપડે કોઈ ને દિલ થી યાદ કરતા હોય અને ત્યારે જ સામે વાળું પર્સન પણ આપડા ને એટલું જ યાદ કરતું હોય.

Read More