poet

એક નાનકડી વાતને લઈને રડી પડું છું,

હુ તો ભાવિક છું , ભાવનો ભૂખ્યો છું.

એક શાંત ખૂણા માં જઈ રુદન ને પોકાર કરું છું.

હુ તો ભાવિક છું , ભાવનો ભૂખ્યો છું.

ખોખલા વિચારોમાં વહી પડું છું

હુ તો ભાવિક છું, ભાવનો ભૂખ્યો છું.

Read More

#રાહ

ક્ષણ ક્ષણ ને જકડી રાખ્યો છે તે મારા
ક્યાંથી ખોળી લાવું હુ લક્ષણ તારા.
નમ્રતાના પરીક્ષણ થઈ રહ્યા છે મારા
ક્યારે સંગાથી બની જાય છે બિચારા.
પરપોટા સમ હ્યદય રાહ જોવે તમારા
ક્યારે આવશો પ્રિયે પૂછી રહ્યા છે લાચારાં.
મન વ્યથા શી રીતે પ્રકટ કરે ધુતારા
એતો વિશ્વાસના નામે ફક્ત રાહ જોવે તમારાં.
વિષને અમૃત જાણી એતો મસ્તીમાં પીનારા
સામે પાર એતો લાશ બની જીવનારા.
શું કરવું અમે તો વચનના બંધાણી થનારા
પ્રિયે રાહ તો અમે સ્મશાન સુધી જોનારા.

#પ્રેમ

Read More

I can only change myself to be happy.
I shouldn't want to change any other.
#inspiration #challenge #myquote #shayari #waqt #others

try to be the best in front of yourself,
only then you can be the best in front of others.

મન #ચળકદાર બનાવતા તન ઘસાઈ ગયું ;
આ માયાવી નગરીમાં #સ્વપ્ન રિસાઈ ગયું.
#ચળકદાર

નિત નિત કરતા માનવ, આ તારું આ મારું,
તમે કહો તો આ તમારું, નહિ તો કરીએ સહિયારું.
#તમારું

વ્યક્તિ અે નિહાળેલી સ્પષ્ટ શંકા ,
#અસ્પષ્ટ વાગ્યુદ્ધ નો માર્ગ રચે છે.

#ગુજરાતી
#b_j_quotes

આજ કરો મનોમંથન,
વિશ્વાસ જયેષ્ઠ કે શંકા ?🤔
એક ચિનગારી આપુ અે જવાબની,
વિશ્વાસ તુટી શકે છે શંકા છૂટી શકે છે.
#विश्वास
#વિશ્વાસ
#trust
#india #gujrat#gujarati#ગુજરાતી

Read More

આજ કરો મનોમંથન,
વિશ્વાસ જયેષ્ઠ કે શંકા ?🤔
એક ચિનગારી આપુ અે જવાબની,
વિશ્વાસ તુટી શકે છે શંકા છૂટી શકે છે.

સમજણ સમય સાથે આવે છે.
અને
સમય સમજણ સાથે આવે છે.

#સમય
#સમજણ
#ઉન્નતિ