Hey, I am on Matrubharti!

મારી તસ્વીર તો આજે પણ એવી જ છે,
બસ તમે જ બદલાઈ ગયા છો.....

-S.K. Patel

What is the difference between
I like you
&
I love you
Beautifully answered by Buddha:
When you like a flower, you just pluck it.
But when you love a flower, you water it daily..!
One who understand this, understands life...

-S.K. Patel

દરેક ઘર માં આ નિયમ બનાવો કે,
જ્યારે કોઈ પણ વ્યક્તિ બહાર જાય તો,
પ્રભુ મંદિર પાસે ઘડી ઉભા રહી ને
પ્રભુ ચાલો, સાથે રહજો....!
એવું પ્રભુ પાસે બોલી ને જ જાય.
લાખ રૂપિયા ની ઘડિયાળ ભલે ને
આપણા હાથમાં હોય,
પણ
સમય તો પ્રભુ ના જ હાથમાં છે....

શુભ સવાર 
આપનો દિવસ શુભ રહે
સુંદર સવાર ની શુભેચ્છા

-S.K. Patel

Read More

જન્મદિવસ છે આજે અમારી પ્યારી દિયા નો
અને આપીએ છીએ અમે દિલ થી દુઆ
કે તુ સદાય ને માટે રહે આમ જ હસ્તી
અને મમ્મી પપ્પા સપના સાકાર
કરતા કરતા જિંદગી જીવ મસ્તી માં

જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
સૌ ની લાડકી ઢીંગલી

-S.K. Patel

Read More

યુદ્ધ થયું હ્રદય અને મન વચ્ચે
હ્રદય કહે કે તે પાછી આવશે
અને
મન એ બહુ સાચો જવાબ આપ્યો
કે ખોવાય ગયેલા પાછા આવે છોડી
ને જનારા ક્યારેય પાછા ના આવે

#યુદ્ધ

-S.K. Patel

Read More

તું મારી સાથે ઝગડો કરવા ના કારણ શોધજે
અને હું તને મનાવવા ના કારણ શોધીશ

#ઝઘડો

-S.K. Patel

કરીશું ઘણા
#ઝગડાઓ ક્યારેય
નઈ કરી અબોલા

-S.K. Patel

આંગળીનો ધબકાર



અરે.... 
કોણ કહે છે કે હૃદય ખાલી છાતી માં જ હોય છે...?
તને લખું છું ને તોય
મારી આંગળીઓ ધબકે છે...

Read More

તું અને હું એક ચુંબક ના બંને ધ્રુવ જેવા છીએ
જે ક્યારેય એક થવા જ નથી અને
જો એક થવા કોશિશ કરીએ તો
અપાકર્ષણ જ થવાનું છે
#ચુંબક
-S.K. Patel

Read More

હસે કઈક તો ચુંબકીય શક્તિ તારામાં
એટલે જ તો આટલો આક્રસાવ છું તારી તરફ
ગુરુત્વાકર્ષણ એવું છે તારા માં કે
ખેંચે છે મને સતત તારી તરફ
#ચુંબક

-S.K. Patel

Read More