#અમારી_સાદગીમાં_જ_અમારી_ફેશન_છે , #અમે_જેવા_છીએ , #એવા_જ_ગજબ_ના_છીએ...

#પીળો

પ્યાસ આપી અફાટ પરમેશ્વર,
દઈને તૂટેલી માટ પરમેશ્વર,

બોલબાલા બધે છે ખુશીઓની,
મારે પીડાની હાટ પરમેશ્વર,

લીલરંગી મેં સ્વપ્ન રોપ્યા' તા,
ઊગ્યો #પીળો ઉચાટ પરમેશ્વર,

લય બધા સાવ જો ને વિસરાયા,
ભૂલી હું સઘળા થાટ પરમેશ્વર,

લીલ જામી રહી છે આંખોમાં,
ક્યારે ખુલશે કપાટ પરમેશ્વર...

Read More

#पीला

गुफतगु ए कुच लोग गुमनाम हो गये,
पता नहीं क्यूं महफिल में बदनाम हो गये...

अंदाज था हमे वो रास्ता भटक गये,
साकी बने और जाम पे जाम #पीला गये...

दस्तुर जो दुनिया का था वो निभा गये,
हद बेहद हो के महफिल में तन्हा छोड
गये...

ए दिल संभल जा वो रुख बदल गये,
कुच सोचने नहीं देते ये जालिम जब
अपनी बात पे अड गये...

Read More

हमारा मसला अलग है औरों से,
खैरियत आपकी हमको सुकून देती है...💑

#युद्ध

जहाँ हर सर झुक जाये वही मंदिर है,
जहाँ हर नदी समा जाये वही समंदर है,
जीवन की इस कर्म भूमी में #युद्ध बहुत है,
जो हर जंग जीत जाये वही मेरे जैसा सिकंदर है…।

Read More

#યુદ્ધ

સંયમ એટલે એક #યુદ્ધ પોતાની વિરુદ્ધ...

#યુદ્ધ

હારવું મારે જરૂરી હતું...
કારણ કે #યુદ્ધ "એક તરફ" ની
લાગણીઓ નું હતું....!!!

બંને બાજુ લાગણી હોત તો હાર કે જીત નો સવાલ નહોતો...

Read More

#યુદ્ધ

હારવું મારે જરૂરી હતું...
કારણકે #યુદ્ધ જ,
લાગણીઓ નું હતું...!!!

#યુદ્ધ

લડીને તો #યુદ્ધ જીતાય...

દિલ જીતવા માટે તો પ્રેમ જ
કરવો પડે સાહેબ....!!!

છગન માર્કેટમાં ઍક્ટિવા પર બેઠો બેઠો મોબાઈલ મંતરતો હતો, એક સજ્જન ભાઈ આવ્યા અને છગનના ખભે ખૂબ પ્રેમથી હાથ મૂકી ને પૂછયું -

'તારુ નામ શું છે બેટા?'
...'છગન...
'સરસ...તારા પિતાજી નું?
'...મગન...
પછી એ સજ્જન વ્યક્તિએ છગનને પ્રેમપૂર્વક કહ્યું ...
'આ મગનનું ઍક્ટિવા નથી...ઉતર.🤣🤣🤣

Read More

#સાવધાની

એમણે પૂછ્યું કે જો મોસમ મજાની છે કે નહીં,
દિલને મેં પૂછ્યું કે ભઈલા #સાવધાની છે કે નહીં.

એની ક્યાં ચિંતા કે આફત આવવાની છે કે નહીં,
એટલું પૂછી જુઓ પાછી જવાની છે કે નહીં.

- ખલીલ ધનતેજવી

Read More