કોણ કહે છે કે વાંચવા લખવાની કોઈ ઉંમર હોય છે.હું માનુ છું વાંચવા લખવા માટે કોઈ ઉંમર નથી હોતી.કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે કોઈ પણ સાહિત્ય વાંચી શકે છે અને લખી શકે છે બસ તેને ઈચ્છા હોવી જોઈએ.

ક્યારેય વિચાયું પણ નહતું કે એક દિવસ એવો પણ આવશે કે જે દિવસે હું પણ એક વેરીફાઇડ લેખક હોઇશ.

આ બધું તમારા પ્રેમના કારણે જ શક્ય બન્યું છે.
આશા કરીશ કે આગળ ઓન લખતો રહું અને તમારો પ્રેમ મને મળતો રહે.....

Read More

ये नया साल आपके लिये
लेके आये ढेर सारी खुशियां
आप तरक्की कर रात दिन
यही दुआ है हमारी


Wish you a happy new year