મે લખવામા એટલી મોટી મહારથ હાસિલ નથી કરી.તેમ છતાય જે લખુ છુ,એ દિલથી લખુ છુ.મારી દરેક રચના મારા વાચકોને પસંદ આવે એવો‌ જ મારો‌ પ્રયત્ન રહે છે.લખવુ એ જ મારુ જીવન છે.મારો‌ પ્રત્યેક શ્વાસ મારા લખાણ સાથે જોડાયેલો છે.insta i'd. sneha_ptel125

રાધાને બનાવી પોતાનાં દિલની રાણી
બોલી કાનુડાએ મીઠી મધુરી વાણી
કાનુડાની બંસરીના નાદે
નાચ્યા ક્રિષ્ના ને રાધે
#રાણી

Read More

બંસીના એવાં સૂર રેલાવી
ભર નિદ્રામાંથી જગાવી રાધાને
મચાવી તેનાં મનમાં એવી હલચલ
ભૂલીને જગ કેરું ભાન
દોડ્યાં રાધાજી મળવાં બંસી બજૈયાને
કોણ છે એ, શું નામ છે એનું?
જેણે ડોલાવ્યુ મારાં હૈયાંને
જાણીને પોતાનાં જ પ્રિયતમ નું નામ
આવી રાધાનાં હોઠો પર અનેરી મુસ્કાન
બાંધ્યો કદમ્બની ડાળે ઝૂલો
એ ઝૂલે ઝૂલ્યા ગોરી રાધા ને કાળિયો કાન

Read More

તને કોઈ પ્રશ્ન કરી શકું એવી મારી હાલત નથી.
તું છોડીને ગયો જ્યારથી,
મારાં પ્રશ્નો પણ પૂરાં થઈ ગયાં ત્યારથી.
#પ્રશ્ન

Read More

अतीत के बूरे दिनों को याद करके,
सिवाय दर्द के कुछ नहीं मिलेगा।
वो कड़वी यादों ने तुम्हारे अतीत को तो बर्बाद कर ही दिया था,
उसको बार-बार याद करोगे,
तो वो तुम्हारे आज को भी बर्बाद कर देगा।
#अतीत

Read More

ભૂતકાળની યાદોને ક્યારેક વાગોળી લેવી સારી.
પણ તેને ક્યારેય વર્તમાન પર હાવી થવા નાં દેવી.
ભૂતકાળ વિતી ગયું છે,ને વર્તમાન હજું ચાલું છે.
તો વિતી ગયાંને માત્ર યાદ કરીને,જે ચાલું છે,તેની મજા માણવી.
#ભૂતકાળ

Read More

एक बार मेरे दिल की धड़कन सुन तो लो,
वो हर वक्त सिर्फ तुम्हारा ही नाम रटती रहतीं हैं।
जितना भी रोकूं इस पागल मन को,
वो हर वक्त सिर्फ तुम्हारे ही बारे में सोचता रहता है।
#सुनो

Read More