Hey, I am on Matrubharti!

હું અમદાવાદની અેક ગ્રુહિણી સાથે સાથે મહેંદી આર્ટિસ્ટ...
બાજુની કોલોનીમાં જ્યોત્સ્ના બહેનને ત્યાં મેરેજ ફંક્શનમાં લગભગ 30 બહેનોના હાથ માં મહેંદી પૂરી. નકકી કરેલ ફી થી તેમણે ઓછી રકમ આપવાની વાત કરી.ઓળખીતા હોવાથી લાંબી રકઝક ન કરતા મેં કીધુ કોઈને મહેંદી પૂરવાની બાકી હોય તો કહેજો અને પૈસા પછી આપજો અત્યારે ફંક્શનમાં કામ લાગશે.. તેમને શરમ આવી ગઈ.પૂરા પૈસા આપીને મને કહે.. બેટા ફંક્શનમાં સહકુટુંબ આવવાનુ છે..
એ... મહેંદી રંગ લાગ્યો... ?

Read More