instagram ID_...sonaldodia1411

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

~મરીઝ

કંઈક તો છેલ્લે અધુરૂં રહી જાય છે,
જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે!

કાશ ! હું તારા પ્રેમમાં નિલામ થઈ જાઉં,

છેલ્લી બોલી તું લગાવેને, હું તારા નામે થઈ જાવ

હવે શું ડર હોય કાંઈ ખોવાનો,
તારાથી કિંમતી કોઈ મુડી ના હતી મારી.
સોનલ ડોડીયા

ये कहाँ की रीत है जागे कोई सोये कोई,
रात सबकी है तो सबको नींद आनी चाहिये!!

तेरे ख़्वाबों की लत लगी जब से
रात का इंतिज़ार रहता है

-इब्न-ए-मुफ़्ती

ऐ बारीश,अभी ठेहर जा, आज वो मिलने आने वाली है!
बस,तू एक काम करना जब वो आये तब जमके बर्षना!!
Sonal Dodia

"નાસ્તિકો ને ભગવાન પ્રત્યે આસ્થા જાગી જાય છે
જયારે જયારે તુ મંદિર ના પગથિયે દેખાઈ જાય છે."
#કુમાર