જય સ્વામિનારાયણ.

મારી આંખોની ભાષા તારી આંખોને સમજાણી,
લ્યો,નવાં વરસની થઈ ગઈ ઉજાણી...

-Sonalpatadia

વિચારો શબ્દ બને છે.શબ્દો આઘાત બને છે.આઘાતો ક્રિયા બને છે.ક્રિયાઓ કર્મ બને છે.કર્મ આદત બને છે.આદત ચરિત્ર બને છે.ચરિત્ર ભાગ્ય બને છે...

-Sonalpatadia

Read More

પાંપણને પણ સપનાઓનો ભાર લાગે છે,
મને મળવાને કાજે તને કેટલી વાર લાગે છે.

-Sonalpatadia