love your self

પૂછપરછ પ્રેમ ની ના કરાય પ્રેમ તો સામે આવી બધું કહી દેય...
.#પુછપરછ
Parmar Kinjal

દયા ની ભાવના,
મદદની કોશિશ,
દુખ માં સાથ,
માનવધર્મ છે..
#દયા
Parmar Kinjal

રત્ન ની મૂલ્યતાં, પ્રેમની મૂલ્યતાં થી વધાર છે....
#રત્ન
Parmar Kinjal

ઈસુ ના દ્વારે ક્યારે જાસૂ શું ખબર,?
ત્યાં સુધી ઈસુ ને યાદ કરીએ.....
#ઈસુ
Parmar Kinjal

સંકટ પરિસ્થિતિમાં સુખદ પળોને યાદ કરો...
#સંકટ

થોડા સમય થી લખતી નતી તો શું આજે શબ્દ નઈ અપવાન લખવા...
#matrubharti 😂😂🤣🤣

વિચારવું, શું થશે?,કરુ? આ બધા વિચારો જ સરળ કામ ને મુશ્કેલ બનાવે ,
#મુશ્કેલ
Parmar Kinjal

મિત્રો સાથે નો સાથની ખુશી આ શબ્દોમાં વ્યક્ત થાય એમ નથી ...
.. Chaku, janvi, kajuu
#ખુશ

હું તારા થી ખુશ તું મારા થી ખુશ બીજું શું જોઈએ તારે,
અમૂલ્ય આ ખુશી ને ખુશી નું કારણ, ને અમૂલ્ય છે તું
BK
#ખુશ
Kinjal Parmar_KB

Read More

आधा चंद्रमा पूर्ण चंद्रमा की याद दिलाता है, वेसे ही जेसे आधा अधूरा इश्क़...
#आधा
Parmar Kinjal