" વિખૂટા પડેલા સંબંધને શોધવા મથું છું,તારી એક ઝાંખી મેળવવા સપનામાં ભટકું છું"

#મારાવિચારો
કેટલાક સંબંધોના નામ નથી હોતા પણ તે સંબંધો નામ વાળા સંબંધ કરતા વધારે મજબૂત હોય છે.
સંબંધોને વધુ સુસંગત થવા માટે સંબંધને કોઈ નામના ટેગ અથવા સામાજિક સ્થિતિની જરૂર હોતી નથી...તેનાં માટે બે વ્યક્તિ વચ્ચે સંપૂર્ણ chemistry હોવી જરૂરી છે જે પ્રત્યેક સંબંધ માંગે છે.. કેટલીકવાર જે લોકો તેમના સંબંધોને નામ આપે છે તેઓ એકબીજાને ઇમોશનલ, soulful તથા આધ્યાત્મિક સ્તરે કનેક્ટ કરી શકતા નથી અને પછી કેટલાક એવા સંબંધો છે જેનું નામ નથી પણ તે અન્ય સંબંધો કરતાં વધુ લાગણીઓ અને લાગણીશીલતા ધરાવે છે. તે વધુ સુસંગત છે, તેઓ વચ્ચેની chemistry વધારે strong હોય છે... તેઓના સંબંધમાં વધુ depth હોય છે અને એકબીજાના મનની વધુ સમજ હોય ​​છે..તેઓ એક બીજાના હૃદયને સમજે છે જેમ તેઓ તેમના પોતાના હૃદયને સમજે છે.. અને તે એકમાત્ર વસ્તુ છે જે તેમના આત્માઓને એકબીજા સાથે કાયમ માટે જોડી રાખે છે હંમેશા ....!

Read More

🙂

Jay Ma Ambe.

epost thumb

જે વ્યક્તિને હૃદયના ઉંડાણ થી પ્રેમ કર્યો હોય અને એ જ વ્યકિત સાથે ઘરડા થવા સુધીની સફર માણવા મળે ત્યારે દુનિયાના ભૌતિક સુખ ગૌણ બની જાય..!
કાશ..! એવું થઇ શકતું હોત...

Read More

"લખીને પણ કોરું રહી ગયું મારી સંવેદનાનું પાનું,,
ભીની થઈ જાય છે આંખો જ્યારે તને જોવું છાનું છાનું..!"