Hey, I am reading on Matrubharti!

હતો હું કટાણે માવઠું, 
તે બનાવી વરસાની હેલી.

હતો હું આગીયો ટમટમતો ,
તે ચમકાવી પૂનમની ચાંદની.

હતો હું નાનુ ખાબોચિયું ,
તે વહાવી પ્રેમની નદીયું.

હતો હું ભટકેલ રાહી,
તે બતાવી સાચી દિશા.

હતો હું અધુરા શબ્દો,
તે બનાવી પૂર્ણ કવિતા.
#પૂર્ણ Bhavesh

Read More

બહું ચાલ્યો મંજીલ શોધવા આજ થોડું ભટકવું છે!
Bhavesh
મેચ્યોરીટીના મુખડા ઉખાડી બાળપણ ફરી જીવવું છે.

દિલ અને દિમાગની લડાઈમાં કોણ જીતે કોણ હારે..
Bhavesh
હું તો બસ એજ જાણુ નીભાવીશ સંબંધ તારી હારે..

આપોઆપ આવી જાય એમના માટે આદર..
Bhavesh
જયાં જરૂર હોય ટીપા ની ધરી દે સાગર..
#આદર

The wife's love for her husband shows as respect..

#Respect

નથી હું કોયડો કે ઉકેલવો પડે..
Bhavesh
નમ્ર આંખે બસ ડોકીયું કરવું પડે....

ચાલે છે એક એવી સ્પર્ધા,
શબ્દ મુજબ લખો રચના..

લખી દે તું આજ કમાલ,
તારા નામની થાય ઘોષણા..

#ઘોષણા

All the best all👍👍