Hey, I am on Matrubharti!

વિશ્વાસનો જ્યાં અતિરેક હોય છે,
ત્યાંજ ખોટ વધુ હોય છે.
મિત્રતા વધુ તકતી નથી,
જ્યાં સંબધો વધુ ગાઢ હોય છે.
જ્યાં પર્ણ પિરુ થયુ વૃક્ષ પર
ડારી થી દુર એનો વાસ હોય છે.
જીવન એટલે તો મોટું લાગે છે,
મોતનો પણ એમાં સમાવેશ હોય છે

Read More

એક વાર તો મારી આંખો માં આંખ પરોવી વાત કરો.
કે પછી ડરો છો તમારું જુઠાણું પકડવાથી
"તમે મને પ્રેમ કરો છો".

આપણી જાતની લગામ આપના હાથમાં હોવી જોઈએ, કાં તો તમારી લાણીઓને તમે કાબૂમાં રાખો , કાં તો તમારી લાગણીઓ તમને કાબૂમાં કરી લે.

-Sumitra parmar

Read More

પ્રેમને શબ્દો ની જરૂર નથી,
આંખોથી સમજાય છે.
બસ... લાગણી એ શબ્દો થકી નહિ પણ,
આખો થઈ વહેતી થાય છે.

shu hato e ahesas k bhrmana?
jov chhu tari aankhoma prem,
tu kahe che aa che mari aakhono bhram.
hu kahu chu mane mari aakho par che vishvas,
je karave chhe mane tara prem no ahesas.
prashn thay chhe ,hu karu mari aakho par vishvas ke,tari vato par visvas......

Read More