Hey, I am reading on Matrubharti!

કેટલો કમજોર હતો એનો પ્રેમ

મારી વફા સામે હારી ગયો....

गर शौक चढ़ा है इश्क़ का तो
इम्तिहान देना तुम...
बारिश में भी मेरे अश्कों को
पहचान लेना तुम...!

ये आखरी रस्म भी मोहब्बत की निभा दी हमने

तेरी तस्वीर को कल रात जला दी हमने ??.........

સમય વિતી ગયો લાગણીમાં હજુ
ભેજ છે...
લાખ નવા સંબંધ બને પણ તારી
જગ્યા એ જ છે...

હું સમય સાથે,

*શોખ બદલું છું દોસ્ત નહીં....