wrong is wrong if everyone doing and right is right if no one doing it.

mobile mania

Today we all connected by social media.Nowdays social media is a very necessary thing for all.when man wake up ,works,and sleeps his mobile always with.Man can't live without social media.No doubt social media is very helpful to us. a few time on Facebook, what's up,Instagram , Twitter and Share chat etc.....
just check your time on social media. you are wasting a lot time.One research says who very active on Internet he harm to his memory. continually using of social media is a one type of addiction. many people capture his every moment of a day. After captured a moment shares on social media. Then checking whole day,how many likes, comments he or she get. be always connected by heart to heart not mobile to mobile.
- Suresh

Read More

वो दहाड़ता है,
वो अकेला ही चलता हैं,
वो अपने दम पर सब को हराता है,
वो सब पे राज करता हैं,
इसीलिए वो शेर कहलाता है।
- सुरेश

Read More

કલમ કાગળ સહર્ષ ભેટ્યા
એને શબ્દ ચાહક મળ્યા.
- સુરેશ વાળા

લોકો કહે છે કે જે નસીબમાં હશે તે થશે. તમે નસીબની પાછળ ન દોડો.પણ મહેનત થકી નસીબને તમારી પાછળ દોડાવો.
- સુરેશ વાળા

Read More

બહાઉદ્દીન કોલેજ

-Suresh Vala

તમે જ્યારે નિઃસ્વાર્થભાવે દરેક વ્યક્તિના હદયમાં સ્થાન મેળવી લો છો ત્યારે તમે એક સફળ વ્યક્તિ છો.
- સુરેશ વાળા

Read More

ક્લાસ વન ઓફિસર થવાય કે ન થવાય પણ તમે માણસ ક્લાસ વન થજો.
- સુરેશ વાળા

ચાલ નવા વર્ષને વધાવીએ
વિસરીએ કડવી યાદોને
સુધારીએ ભૂલોને
ચાલ નવા વર્ષને વધાવીએ
ઉમેરીએ ઉરમાં મીઠાશને
કાઢીએ કડવાશને
ચાલ નવા વર્ષને વધાવીએ
બનાવીએ મજબૂત સંબંધ સેતુને
પ્રગટાવીએ એક બીજા માટે પ્રેમ દીવાને
ચાલ નવા વર્ષને વધાવીએ
અપનાવીએ નવા વિચારોને
આપીએ સહકાર સૌને
ચાલ નવા વર્ષને વધાવીએ

- સુરેશ વાળા

-Suresh Vala

Read More

કોઈએ ખરા દિલથી પૂછ્યું,
કેમ છે?
દિલડું ઉછળ્યું ને બોલ્યું
બધું હેમખેમ છે.
- સુરેશ વાળા

મળે જો સાચા હદય તો શોધવા છે
હદયના ભાગલા કરી નામે કરવા છે.
- સુરેશ વાળા