કિસી કા સરલ સ્વભાવ ઉસકી કમજોરી નહીં હોતી, ઉસકે સંસ્કાર હોતે હૈ..

Happy Holi

epost thumb

Shubh Ratri...

Happy Women's Day dear all friends

દિપાવો દેહ આ જીવતર ફરી મળે ન મળે,
સમયનો સાથ સમયસર ફરી મળે ન મળે.

જરા ડોકિયું કરતા જઈએ મંદિરમાં
નજર મિલાવીયે શંકર ફરી મળે ન મળે.

જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવયેઁ
રખેને આ રૂડો અવસર ફરી મળે ન મળે.

પ્રતિમા કોતરી લઈએ જીગરમાં જીવતરની,
કદાચ દિલતણા દિલબર ફરી મળે ન મળે

દયા ધરમ છે તો 'નાઝિર' મલાજો જાળવીયે,
અહીંના લોકમાં ફરી ઈશ્વર મળે ન મળે.

- નાઝિર દેખૈયા


આપનો દિવસ શુભ રહે.

Read More

શ્વાસ ના ધબકાર સાથે ધબકે છે
ફક્ત તારો જ ખ્યાલ....
આનાથી વધારે તો બીજું શું હોઈ શકે વ્હાલ..

કયા હક થી કહું પ્રભુ,
તુ મને ગમતું કર ..
અગરબત્તી ય મને ગમતી કરુ છું !!
શુભ રાત્રી…
જય શ્રી કૃષ્ણ!

Happy Maha Shiv Ratri

छू ना सकूं मैं आसमां को
तो कोई ग़म नहीं ,

बस छू जाऊँ दोस्तों के दिल को,

ये भी तो आसमां से कम नहीं...!!

🌹 सुप्रभात 🌹

Read More

ચલણમાં થી બે નોટ નાબૂદ થઈ ગ​ઈ
અને હાહાકાર મચી ગયો,
"લાગણી" ઓનું આખું ચલણ જ નાબૂદ થ​ઈ ગયું ને
ઉંહકારો પણ ના થયો....

Read More