હું લેખક કે કવિ નથી એવું હું કહું એ કરતાં તમે કહો તે વધારે વિશ્વસનીય અને યોગ્ય રહેશે. મારો પરિચય આ મુજબ હું આપું છું. નામ- સુરેશ કામ- વાચન લેખન(અભ્યાસ) ઠામ-ગુજરાતી છું એટલે ગુજરાતમાં જ રહેવાનું થાય છે. ખોરાક-પુર્ણ રીતે ગુજરાતી થાળી પસંદ છે. શોખ-ફરવાનો અને લખવાનો અટક-ગુજરાતી(વધારે કહું તો ભારતીય)

"સંપતિનું મુલ્ય બે લોટા પાણી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!


ગમે તો મને ફોલો કરો

Read More

You tube મારી પાઠશાળાને
Facebook મારુ દર્પણ
સૌથી સારી આ મારી કોપી
Instagram ને અર્પણ

દરેક સવાલનાં દરેક જવાબો
હોય છે Google પાસે
જાય છે લોકો Twitter પર
Followerની આશે
હમણાં આવશે હમણાં આવશે
આ કવિત WhatsApp પર પણ You tube મારી..


Telegram છે નામ પુરાણું
પણ નવી ઉમેરાઈ System
જોતાં જોતાં વધી ગયાં અહી
Actual જીવનનાં Custom
Google Map પર જોઈ શકાય
છે સરનામું ત્ ત્ક્ષણ...... You tube મારી...


E-mail કરોને પુછો News
Amazon પર ઉપલ્બધ Shoes
Fast Forword છે જમાનો
જે આવ્યું તે તણાયું
કેવાં છે એકમેકનાં સમર્પણ You tube મારી.....

Read More

https://spasky98.blogspot.com/2019/04/blog-post_16.htmlકળિયુગ જન તો....વાચો બ્લોગ પર

https://spasky98.blogspot.com/2019/01/blog-post_30.html


ગઝલો ગીતો વાચો

અહી,
હવે રોજ રિવાજ મુજબ સુર્ય ઉગે છે.
બધા પ્રાણીઓ પણ તેની સાથે રિવાજ અનુસાર જાગી જાય છે
અને માણસ પણ જાગીને
રિવાજ મુજબ ચા પીવે નાસ્તો કરે સ્નાન કરે...
અને નોકરીએ જાય તો ખેડુત રિવાજ મુજબ ખેતરે.
અને આખરે સુર્ય રિવાજ મુજબ આથમે.
અને માણસો પણ રિવાજ મુજબ સુઈ જાય.
બધું જ યંત્રવત ચાલે છે.
ન નવુ બને કે ન નવું કોઈ સર્જ છે.
બધુ જ યુગોથી ચાલતી પરંપરા બસ આમ જ ચાલતી જણાય છે.

મને તો આ બધુ વિચલિત કરી મુકે છે.
એટલે હું રોજ નવી કાવ્યો રચ્યા કરુ ને
કઈંક નવું કર્યાનો આનંદ એકલો માણુ.
અને જો કોઈ બિજાને રસ હોય તો તેને ચખાડુ છું.

Read More

મન ચલો અપને ધામ
સંસારમેં નહીં અપના કામ.

દુઃખ હે સબ જગહ પે
નહીં શાંતિ નિજ આરામ. મન ચલો..

રો રો કર ક્યાં મિલેગા
હું હું કર ક્યાં પાયેગા
કર ભલા પર યહાં નહીં
સંસાર હે ડુબા દેગા
કર ધ્યાન નામ રામ. મન ચલો...


માન લાભ સ્નેહ પ્રેમ
એક દિન લગેગા સબ
યે વ્હેમ.
છોડ તું સબ યે લગામ. મન ચલો....

Read More