હું તુરી સુરેશકુમાર માંગીલાલ ઉર્ફ surya barot.... અનુસ્નાતક. સાહિત્યપ્રેમી

ખૂબજ દૂર જવા માંગુ છું
તું છોડે તો છૂટવા માંગુ છું
~ SB

ચાહે તો આખું જીવન અર્પણ તુજને
બે ચાર પળો માં રશ નહિ મુજને
- surya barot

मेरे बारे में रिसर्च करके देख ले
मूजशा कोई और नहीं ढूंढके देखले
- SB