Hey, I am on Matrubharti!

બોલી તો બધા શકે છે માત્ર ફરક એટલો જ છે કે કોઇ બોલી ને સંબંધ તોડવા નથી ઇછતા, તો કોઈ બોલી ને સંબંધ સાચવવા નથી ઇછતા.....

-sweety bhudevi

Read More

તારું મૌન રહેવું પણ ગણું બધું કહી દે છે......

-sweety bhudevi

તારું મારુ કહેવા વાળા તો ઘણા લોકો હોય છે.. પણ આપણું કહેવા વાળા બહુજ ઓછા લોકો હોય છે....
#તમારું

કાયરે ભૂલ થઈ હોય તો સમય પર માફી માંગી લેવી સુ ફાયદો પછી માફ કરવા વાળી વ્યક્તિ જ ન હોય પછી તો માત્ર પસ્તાવોજ થાય ખાલી......
#પસ્તાવો

Read More

દુર્વ્યવહાર કર્યા સમય તો એ પણ સારું લાગે પણ ખબર તો તયારે પડે જયારે એ વ્યક્તિ નજરે જ ન આવે.
#પસ્તાવો

કયારે કોઈ વ્યક્તિ સાથે એવો વર્તન ના કરવું કે એના ગયા પછી યાદો ના બદલે માત્ર પસ્તાવો જ થાય.
#પસ્તાવો

ભલે ને હોય કોઈ તહેવાર કે રજાઓ ભલે ને હોય પછી તે લોકડાઉન માં ને કયાં આરામ હોય છે એકે દિવસ.
#આરામ

જેવી તારી ભાષા છે અસ્પષ્ટ એવી જ તારી લાગણીઓ પણ છે.અસ્પષ્ટ!!
#અસ્પષ્ટ

અમુક વ્યક્તિ તો કથા સાંભળવા જતા હોય વારંવાર છતાં પણ જીવન મા એક પણ શ્લોક ઉતારી શકતા નથી......
#કથા

એમજ કયાં કોઈ કથા સાંભળી શકે છે કથા સાંભળવા માટે ભગવાન પ્રત્યે પ્રીતિ અને જીવનમા થોડીં ભક્તિ હોય તોજ બરોબર રીતે સાંભળી શકાય છે.....
#કથા

Read More