Hey, I am reading on Matrubharti!

આંખમાંથી શું ઝરે છે શું ખબર....
સમય પાછો વળીયો તેની ડગર...

એ રાહ પરની ધૂળને પણ નોહતી ખબર...
એક ઝંઝાવાત બની ઈ જાશે બીજી સફર....

શહેર આખું ચાલીયુ અંજાન સફર...
આ મૌત સુંદર નહીં લાગે ઓ હમસફર...

જ્યાં સાથ તારો નહીં રહે નીજ સફર...
આ જીવન સુંદર નહીં રહે ઓ હમસફર...

આંખમાંથી શું ઝરે છે શું ખબર...

દિલ સે💞 દિલ તક 💞

Read More

Naraz hoke kahan jaoge yaar...
Manane wale to idhar bethe hai...

Dil se💞 Dil tak💞

Naraz to jinda logo se hote hai pagal

Tere ishq ne hame maar dala...

Dil se💞 Dil tak💞

Tere ishq ne hame sayar bana diya...

Sochate hai k kal juganu na banade...

K dekh ne k liye bhi taras jao...

Dil se 💞 Dil tak 💞

આમ અમસ્તુ તું યાદ આવ નહિ...
ખોટા વહેમમાં મુજાવ નહિ..

આજે સમય મારો નથી...
અને કાલમાં શાયદ હું જ નથી...

દિલ સે 💞 દિલ તક 💞

Read More

good morning

aa cyclone ne ek rajya mathi bija rajya ma java mate....

RTPCR - test negative ni jarur nai padati hoy... 🤔

ભગવાન વિષ્ણુ ના છઠા અવતાર બ્રાહ્મણો ના આરાધ્ય દેવ ચિરંજીવી અધર્મ નો નાશ કરનાર ભગવાન પરશુરામ જન્મોત્સવ ની તમામ બ્રહ્મ બંધુ ઓ સહિત દરેક સનાતન ધર્મી ઓ ને હાર્દીક શુભેચ્છા. 🙏

Read More

HATS OFF 🙏🏻