Hey, I am on Matrubharti!

પંખીનો ટહુકો થયો ને સવાર થઈ
સુરજે જાણે ધરતીને કાનમાં વાત કહી.

- ડો. માધવી ઠાકર ✍️

કેદ થઈ ગઈ છું તારી આ નજરોમાં
તું જોયા કર મને હું વસી જાવ તારા હર્દયમાં.

- ડો.માધવી ઠાકર ✍️

જીવનમાં સરળ બનવું જોઈએ જટીલ નહિ .

- ડો.માધવી ઠાકર ✍️

શીર્ષક - પ્રેમની વાત કરે છે

કોઈ અજાણી દોર થી બંધાવા લાગ્યા છે
એ પ્રેમના સંબંધોને સમજવા લાગ્યા છે.

- ડો.માધવી ઠાકર ✍️

કોઈ ને સમજવા માટે બસ એક ક્ષણ ની જરૂર છે
જો કહી દે દિલની વાત તો મુલાકાતોની કયા જરૂર છે.

- ડો.માધવી ઠાકર ✍️

માણસ નું વ્યક્તિત્વ પારદર્શક હોવું જોઈએ ના કે બનાવતી આવરણ.

- ડો.માધવી ઠાકર ✍️

પ્રેમ એ આંખો આંખોમાં થતી અભિવ્યક્તિ છે બે હર્દય ને જોડતી અદભુત કડી છે.

- ડો.માધવી ઠાકર ✍️

સત્ય સ્વીકારવું અઘરૂ છે પણ અસંભવ નથી.

- ડો.માધવી ઠાકર ✍️

બેઠી સરોવર કાંઠે અધીરા હર્દય સાથે
શોધે તને રેતીના કણ કણ મા રાધા આજે.

- ડો. માધવી ઠાકર ✍️