હું રીન્કુ શાહ એક હાઉસવાઇફ જેણે કયારેય સપના માં પણ નહતું વિચારયુ કે તે કયારેય લેખક બનશે .વાર્તા કે નવલકથા લખશે મે આ સાહસ કર્યું માતૃભારતી જેવી એપલીકેશન ના કારણે વાંચવા નો શોખ તો નાનપણ થી જ છે તારક મહેતા,હરકીશન મહેતા , અશ્વિની ભટ અને તેમના જેવા અનેક લેખકો ની રચનાઓ વાંચી ને મોટી થયેલી છું .મને લાગે છે કે માતૃભારતી એ પ્લેટફોર્મ આપે છે દરેક નવા લેખક ને તેમના વિચાર પ્રસ્તુત કરવા માટે .તેના માટે માતૃભારતી ને અભિનંદન .મારી રચના ઓ વાંચવા અને અાપનું અમુલ્ય રેટિંગ આપવા માટે ધન્યવાદ .

હાય, માતૃભારતી પર આ વાર્તા 'ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ ૧' વાંચો
https://www.matrubharti.com/book/19866050/dream-story-one-life-one-dream-1

live it or leave it

જીવી લો અથવા તો જવા દો

લાઇફ મા બીજો કોઇ વિકલ્પ નથી .

must read once so motivational

Hi, Read this story 'પદ્મશ્રી દીપા મલિક' on Matrubharti
https://www.matrubharti.com/book/19860073/

Hi, 
વાંચો ક્રિષ અને ક્રિના  ની સુંદર પ્રેમકહાની જે પસાર થાય છે અલગ અલગ પરિસ્થિતિઓ માથી છતા પણ બની રહે છે અકબંધ
Read this story 'યે પ્યાર કી કહાની-11' on Matrubharti 

https://www.matrubharti.com/book/19859893/


Read More

ક્રિષ અને ક્રિના ના સુખી જીવન માં  આવતા ઉતાર ચઢાવ વીશે  કેવી રીતે તેમનું જીવન રોલર કોસ્ટર રાઇડ બની જાય છે.તેમના પ્રેમ ની કસોટી થાય છે.અચાનક તેમના શાંત જીવન માં કેવા બદલાવ આવે છે તેની .ક્રિષ અને ક્રિના ની યે પ્યાર કી કહાની.
અગર તમને પ્રેમ કહાની  ગમતી હોય તો એક વાર અચુક વાંચજો

Read this story 'યે પ્યાર કી કહાની - 10' on Matrubharti
https://www.matrubharti.com/book/19859760/

Read More

શિક્ષક ...સૌથી પહેલા આપણાં ગુરુ માતા પિતા જેમણે જીવન જીવતા અને દુનિયાદારી ના પાઠ ભણાવ્યા અને તેમનાં પછી જીવનના ,સાક્ષરતાના પાઠ ભણાવ્યા તે આપણા શિક્ષક .

સાવ કોરી પાટી જેવું આપણું બાળમાનસ હતું ત્યારથી લઈને સમજદારીના આસમાને પહોંચાડ્યાં.જીવન માં સફળતા નિષ્ફળતા ને પચાવતા અને તેનાથી ઉપર આવતા શીખવાડયું

તેમનો આભાર માની ને તેમની મહેનત ને તેમણે કરેલા ઉપકારો નો બદલો ના ચુકવી શકાય.જેમણે જીવન ના ધડતર નો પાયો નાખ્યો.તેમના માટે આભાર શબ્દ નાનો છે .

શું શિક્ષક દિવસ માત્ર વર્ષ મા એક દિવસ જ હોય?
મારા પ્રમાણે તો ના જીવન ના દરેક દિવસે મારે મારા તમામ ગુરુ નો આભાર માનવો પડે.
આભાર અને ધન્ય છે તેમને.

Read More

#GREATINDIANPLEDGE
અાજે ભારત દેશ ના એક જાગૃત નાગરીક હોવાથી હું ભ્રષ્ટાચાર ને સપોર્ટ કરીશ નહી .ટ્રાફિક ના નિયમો નું સંપૂર્ણપણે પાલન કરીશ.

આજે મારા દેશ મા અને ધરતી પર એક મોટો ચિંતા નો વિષય છે તે છે વાતાવરણ માં રહેલું પ્રદુષણ.હું પ્રતિજ્ઞા લઉ છું કે મારા થી બને તેટલું પ્રદૂષણ ઓછું ફેલાવું એ પ્લાસ્ટિક ની થેલી હોય કે વાહન માંથી છુટતો ધુમાડો હોય કે કચરા ને કચરાપેટી માં ફેકવું હોય.

ઝાડ તો બધા વાવતા હોય છે. આપણે પ્રયાસ કરવો જોઇએ કે તે ઝાડ ની માવજત લઇ શકીએ તેને પાણી ,ખાતર અાપી મોટા કરી શકીએ જેથી આપણી આ પવિત્ર ધરતી માથી પ્રદૂષણ ઓછુ થાય. એ પ્રતિજ્ઞા આપણે બધા એ આપણા દેશ ના અને ધરતી ના ભલા માટે લેવી જોઇએ.

જય હિંદ .

Read More


ક્રિષ અને ક્રિના ના સુખી જીવન માં  આવતા ઉતાર ચઢાવ વીશે  કેવી રીતે તેમનું જીવન રોલર કોસ્ટર રાઇડ બની જાય છે.તેમના પ્રેમ ની કસોટી થાય છે.અચાનક તેમના શાંત જીવન માં કેવા બદલાવ આવે છે તેની .ક્રિષ અને ક્રિના ની યે પ્યાર કી કહાની.

વાંચો  યે પ્યાર કી કહાની ભાગ ૧ થી ૪ 

Read More

read ek avaj love story