Upcoming Gujarati movie starring shounak vyas, Alisha Prajapati, Mehul Buch, Ragi jani. Releasing on 13th Sep 2019.

શરૂ થશે students અને teachers વચ્ચે ની આ અદભુત Game,
Presenting Rekha Mukharjee as Rekha Ma'am.
13th સપ્ટેમ્બર થી તમારા નજીક ના સિનેમાઘરોમાં

#TeacherOfTheYear #ParthTankProduction #RekhaMukharjee #GujaratiFilm #13thSept

Read More

શિક્ષક એ નથી જે તમારું career બનાવે છે,
શિક્ષક એ છે જે તમારી life બનાવે છે.

Tag your COOL-GURU and get a chance to win free couple tickets of Teacher Of The Year Releasing on 13th September.

#TeacherOfTheYear #ParthTankProduction #GujaratiFilm #13thSept

Read More

જે ફીટ છે એ હીટ છે.... પણ જોઈએ આ સ્પર્ધામાં હિંમતસિંહ રાઠોડ હીટ થાય છે કે નઇ !!!

૧૩ સપ્ટેમ્બર થી
Parmeshwar Sirsikar 𝐚𝐬 𝐇𝐢𝐦𝐦𝐚𝐭𝐬𝐢𝐧𝐡 𝐑𝐚𝐭𝐡𝐨𝐝 - 𝐏.𝐓.𝐓𝐞𝐚𝐜𝐡𝐞𝐫

#TeacherOfTheYear #ParthTankProduction #GujaratiFilm #13thSept #Parmeshwarsirsikar

Read More

હકીકતે એકદમ કૂલ છે રિયલ લાઈફ ગુરુ-શિષ્યની આ જોડી.
Teacher Of The Year releasing on 13th September.

#TeacherOfTheYear #ParthTankProduction #Ahmedabad #13thSept #GujaratiFilm

મળો અમારી સ્કૂલ ના મ્યુઝિક ટીચર ને, જે પત્થર ને પણ ગાતા કરી શકે છે. પણ શું આ તોફાની અસુરો ને સૂર મા લાવી શકશે હરિ મેહતા?
Pranay Mehta 𝐚𝐬 𝐇𝐚𝐫𝐢 𝐌𝐞𝐡𝐭𝐚 - 𝐌𝐮𝐬𝐢𝐜 𝐓𝐞𝐚𝐜𝐡𝐞𝐫

#TeacherOfTheYear #ParthTankProduction #PranayMehta #GujaratiFilm #13thSept

Read More

જેમના માટે British Education સિસ્ટમ છે બેસ્ટ.
એ છે અમારી આ સ્કૂલ ના હેડ !
Mehul Buch as Professor Shastri in the role of Principal.

#TeacherOfTheYear #ParthTankProduction #GujaratiFilm #13thSept

Read More

પરીક્ષાની તૈયારીઓ હવે છેલ્લા ચરણમાં પહોચી ગઈ છે.. ત્યારે જ, Presenting 3rd Official poster of Teacher of the year.

#TeacherOfTheYear #ParthTankProduction #GujaratiFilm #13thSept

Read More

હોય ખાટી મીઠી તકરાર કે પછી પ્રેમનો ઇકરાર,
જ્યારે તમે પણ કોઈની સાથે ચા ના બદલે કોફી પીવા થઈ જાઓ તૈયાર ત્યારે માનજો કે તમે પ્રેમમાં છો.
Presenting the first dialogue promo of Teacher Of The Year!

#TeacherOfTheYear #ParthTankProduction #GujaratiFilm #13thSept

Read More

જેમના તાલ ઉપર આખી સ્કૂલ નાચે છે, મળો એવા નૃત્ય સમ્રાટ ને!
Parth Raval as 𝐌𝐚𝐬𝐮𝐦 𝐒𝐢𝐫 - 𝐃𝐚𝐧𝐜𝐞 𝐓𝐞𝐚𝐜𝐡𝐞𝐫

#TeacherOfTheYear #ParthTankTroduction #ParthRaval #GujaratiFilm #13thSept

Read More

મળો અમારી સ્કૂલ ના સિગ્મંડ ફ્રોઈડ ને! Ragi Jani as 𝐈𝐪𝐛𝐚𝐥 𝐒𝐡𝐚𝐢𝐤𝐡 - 𝐓𝐡𝐞 𝐏𝐬𝐲𝐜𝐡𝐨𝐥𝐨𝐠𝐲 𝐓𝐞𝐚𝐜𝐡𝐞𝐫.

#TeacherOfTheYear #ParthTankProductions #RagiJani #13thSept #GujaratiFilm

Read More