તેજલ અલગારી

તેજલ અલગારી Matrubharti Verified

@tejalerda154647

(2.4k)

50

103.7k

246k

About You

follow me on instagram @singer_tejalerda

17 વર્ષ ની ઉંમરે તમે ગરીબ છો
તો એમાં તમારો કોઈ જ વાંક નથી
પણ 27 વર્ષ ની ઉંમરે પણ
તમે એજ પરિસ્થિતિ માં છો તો એમાં 100% તમારો જ વાંક છે

-તેજલ અલગારી

Read More

तुम तो भूल गए थे मुजे

फिर ये चाय ठंडी कैसे हो गई

-તેજલ અલગારી

मैने हर जगह एक हद बना
रखी है
और वही मेरा गुरुर है

-तेजल "अलगारी"

દરેક સ્ત્રી 24 કલાક માં થી એકવાર તો
છાને ખૂણે રડતી જ હશે એ વિચારી ને કે એ
ગમે એટલું કરી છૂટે તો પણ ક્યારેય એની કદર નથી થતી

-તેજલ અલગારી

Read More

ज़िन्दगी में #तन्हा हूँ तो क्या हुआ,
#जनाजे में सारा #शहर_होगा देख लेना..!!

નમસ્તે કેમ છો બધા ?? હું ફરી આવી ગઈ છું દિલ કા રિશ્તા ના નવા ભાગ લઈ ને તો જલ્દી તમે આગળ વાંચી શકશો મારી નોવેલ દિલ કા રિશ્તા🤗

Read More

એક જાણીતો અવાજ બોલ્યો

"રોંગ નંબર"

તું જ મારો અંત અને તું જ મારી #શરૂવાત
આના થી વધુ શુ કરું હું મારા પ્રેમ ની રજુઆત

ઓય સાંભળ એક વાત કહું ??

હું ધીરે ધીરે મરી જઈશ તારા વિના

જરૂર તો મને આજ પણ કોઈ ના સાથ ની નથી વાત તો તે આપેલા ખોટા વાયદા ની છે
-તેજલ"અલગારી"