कमँ करते जा, फल की ईच्छा मत रख

ખરાબ કર્મ પરિણામ પણ ખરાબજ હોય છે
જે વ્યક્તિ પોતે તો ભોગવે છે પણ તેની સાથે
ના વ્યક્તિ એ પણ ભોગવવું પડે છે...S.Thakkar

#કર્મ

Read More

શ્યામ તારી વાંસળી ના સૂર મને વહાલા લાગે છે
વાંસળીના સૂર પર થતાં રાધા ના નૃત્યો  બહુ સારા લાગે છે
રાસ લીલા છે અદભુત તારી
એકબીજા સાથે રાસલીલામાં મગ્ન બની કેવા સારા લાગે છે...S.Thakkar

Read More

દોષા રોપણ કરવું બહુ સહેલું છે બીજાઓ માટે

પણ પોતાનો દોષ ક્યારેય નથી દેખાતો...S.Thakkar

#દોષારોપણ

જાણીને તમારા શોખ વિશે
પૂછપરછ થઈ ગઈ તમારા વિશે...S.Thakkar
#પૂછપરછ

ત્વરિત નિર્ણય લીધો મે તારી સાથે જીવન વિતાવવા

જીવનભર સાથે રહીશું એકબીજા ને જીતાડવા

કદી નહી આવે આપણા પ્રેમ માં ખોટ

રૂઠી જાવ હું તો તું આવજે મને મનાવવા...S.Thakkar

#ત્વરિત

Read More

સલામ કરું છું હું મારી માતા ને જેને મને જન્મ આપ્યો મારા જીવન ઘડતર માં એને પોતાની જિંદગી નો અમૂલ્ય સમય આપ્યો
આભારી રહીશ જીવનભર એની,
જેને આ સુંદર દુનિયા માં લાવી મારો જન્મ સફળ કરી આપ્યો...S.Thakkar

#સલામ

Read More

दूर होते हुए भी इतने करीब आ गये
कोशिश की दूर जाने की ओर भी पास आ गये
इश्क उनकी रूह से ऐसा हुआ
की फिर दो जिस्म एक जान बन गये...S.Thakkar

Read More

खुश रहें अपनेआप में
दुनिया तो जलती ही रहेगी...S.Thakkar
#खुश

એમની ખુશીમાં છે અમારી ખુશી
ખુશીથી વધાવી મે એમની ખુશી
હદય થી હદય મળે છે ત્યારે
જ્યારે જીવન જીવીએ એકબીજાની ખુશીથી...S.Thakkar
#ખુશ

Read More

અર્ધ અંગ બનીને રહીશ તારું
જીવનસંગિની બનીશ હું તારી...S.Thakkar

#અર્ધ