Hey, I am reading on Matrubharti!

What can I say about how hard this life is, there are many dreams but to fulfill them one has to die thousands of times.

તમારા વિના જીવતા નથી આવડતુ ને તમે કહો છો
મસ્તી મા જીવો છો તમે.......,..
#પરિચય

#પરિચય કેવી રીતે સાબિત કરું કે તારી યાદ આવે છે, લાગણી તને સમજાતી નથી ને અદા મને આવડતી નથી

નવું કોઈ ના મળે તો ચાલશે પરંતુ મળેલા ખોવાઈ ના જાય તે જરૂર જોજો
જિંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે
પણ મનના વળાંક બહુ નડે છે...

Read More

કોઈએ પૂછ્યું આપનો પરિચય ??
મેં કહ્યું વાંચતા રહેજો,
સદા હું ક્યાંક ને ક્યાંક મળતો રહીશ....!!!

એટલી પણ નાની સમજણ ન હતી મારામા
સ્વપ્ન હતા કાચના ને પથ્થર દુનિયાના હાથમા

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ,

કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે...!

jab jab tera chera dekha ek sukun sa paya .
jis din yeh dikhna bandh ho jayega us din samjna hamne jina chhod Diya.

swarth Ni AA duniya ma taro sath jankhu chhu.
khali Dil ma Tara prem Ni bharti ichhu chhu.

manyu hak nathi TAne pamvano chhatay tara jivan no hisoo banva ichhu chhu.

prem ni kami nathi Tara jivan ma chhatay taro prem banva ichhu chhu .

Mara jivan ma Tara thaki badhi kami Puri thase evi aasha sathe jivu chhu

prem to ketlo chhe e nathi khabar pan have jivan ni kalpna pan nathi Kari sakti Tara vina

Read More